×

તમે કહી દો કે તેના પર પણ તે જ શક્તિ ધરાવે છે 6:65 Gujarati translation

Quran infoGujaratiSurah Al-An‘am ⮕ (6:65) ayat 65 in Gujarati

6:65 Surah Al-An‘am ayat 65 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-An‘am ayat 65 - الأنعَام - Page - Juz 7

﴿قُلۡ هُوَ ٱلۡقَادِرُ عَلَىٰٓ أَن يَبۡعَثَ عَلَيۡكُمۡ عَذَابٗا مِّن فَوۡقِكُمۡ أَوۡ مِن تَحۡتِ أَرۡجُلِكُمۡ أَوۡ يَلۡبِسَكُمۡ شِيَعٗا وَيُذِيقَ بَعۡضَكُم بَأۡسَ بَعۡضٍۗ ٱنظُرۡ كَيۡفَ نُصَرِّفُ ٱلۡأٓيَٰتِ لَعَلَّهُمۡ يَفۡقَهُونَ ﴾
[الأنعَام: 65]

તમે કહી દો કે તેના પર પણ તે જ શક્તિ ધરાવે છે કે તમારા પર કોઇ પ્રકોપ તમારા ઉપરથી મોકલી દે, અથવા તમારા તળીયેથી, અથવા તો તમને જૂથ જૂથ બનાવી સૌને લડાવી દે અને તમારા માંથી એકને બીજાની લડાઇની મજા ચખાડી દે, તમે જૂઓ તો ખરા, અમે કેવી રીતે પૂરાવા અલગ-અલગ રીતે વર્ણન કરી રહ્યા છે, કદાચ કે તેઓ સમજી જાય

❮ Previous Next ❯

ترجمة: قل هو القادر على أن يبعث عليكم عذابا من فوقكم أو من, باللغة الغوجاراتية

﴿قل هو القادر على أن يبعث عليكم عذابا من فوقكم أو من﴾ [الأنعَام: 65]

Rabila Al Omari
tamē kahī dō kē tēnā para paṇa tē ja śakti dharāvē chē kē tamārā para kō'i prakōpa tamārā uparathī mōkalī dē, athavā tamārā taḷīyēthī, athavā tō tamanē jūtha jūtha banāvī saunē laḍāvī dē anē tamārā mānthī ēkanē bījānī laḍā'inī majā cakhāḍī dē, tamē jū'ō tō kharā, amē kēvī rītē pūrāvā alaga-alaga rītē varṇana karī rahyā chē, kadāca kē tē'ō samajī jāya
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek