×

અને જ્યારે તમે તે લોકોને જૂઓ જેઓ અમારી આયતોમાં ખામી શોધી રહ્યા 6:68 Gujarati translation

Quran infoGujaratiSurah Al-An‘am ⮕ (6:68) ayat 68 in Gujarati

6:68 Surah Al-An‘am ayat 68 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-An‘am ayat 68 - الأنعَام - Page - Juz 7

﴿وَإِذَا رَأَيۡتَ ٱلَّذِينَ يَخُوضُونَ فِيٓ ءَايَٰتِنَا فَأَعۡرِضۡ عَنۡهُمۡ حَتَّىٰ يَخُوضُواْ فِي حَدِيثٍ غَيۡرِهِۦۚ وَإِمَّا يُنسِيَنَّكَ ٱلشَّيۡطَٰنُ فَلَا تَقۡعُدۡ بَعۡدَ ٱلذِّكۡرَىٰ مَعَ ٱلۡقَوۡمِ ٱلظَّٰلِمِينَ ﴾
[الأنعَام: 68]

અને જ્યારે તમે તે લોકોને જૂઓ જેઓ અમારી આયતોમાં ખામી શોધી રહ્યા છે, તમે તે લોકોથી અળગા થઇ જાવ, ત્યાં સુધી કે તેઓ કોઇ બીજી વાતમાં પડી જાય અને જો તમને શેતાન ભૂલાવી દે તો, યાદ આવ્યા પછી ફરી આવા અત્યાચારી લોકો સાથે ન બેસો

❮ Previous Next ❯

ترجمة: وإذا رأيت الذين يخوضون في آياتنا فأعرض عنهم حتى يخوضوا في حديث, باللغة الغوجاراتية

﴿وإذا رأيت الذين يخوضون في آياتنا فأعرض عنهم حتى يخوضوا في حديث﴾ [الأنعَام: 68]

Rabila Al Omari
ane jyare tame te lokone ju'o je'o amari ayatomam khami sodhi rahya che, tame te lokothi alaga tha'i java, tyam sudhi ke te'o ko'i biji vatamam padi jaya ane jo tamane setana bhulavi de to, yada avya pachi phari ava atyacari loko sathe na beso
Rabila Al Omari
anē jyārē tamē tē lōkōnē jū'ō jē'ō amārī āyatōmāṁ khāmī śōdhī rahyā chē, tamē tē lōkōthī aḷagā tha'i jāva, tyāṁ sudhī kē tē'ō kō'i bījī vātamāṁ paḍī jāya anē jō tamanē śētāna bhūlāvī dē tō, yāda āvyā pachī pharī āvā atyācārī lōkō sāthē na bēsō
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek