×

અને તેમની કોમના લોકો તકરાર કરવા લાગ્યા, તેમણે કહ્યું શું તમે અલ્લાહ 6:80 Gujarati translation

Quran infoGujaratiSurah Al-An‘am ⮕ (6:80) ayat 80 in Gujarati

6:80 Surah Al-An‘am ayat 80 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-An‘am ayat 80 - الأنعَام - Page - Juz 7

﴿وَحَآجَّهُۥ قَوۡمُهُۥۚ قَالَ أَتُحَٰٓجُّوٓنِّي فِي ٱللَّهِ وَقَدۡ هَدَىٰنِۚ وَلَآ أَخَافُ مَا تُشۡرِكُونَ بِهِۦٓ إِلَّآ أَن يَشَآءَ رَبِّي شَيۡـٔٗاۚ وَسِعَ رَبِّي كُلَّ شَيۡءٍ عِلۡمًاۚ أَفَلَا تَتَذَكَّرُونَ ﴾
[الأنعَام: 80]

અને તેમની કોમના લોકો તકરાર કરવા લાગ્યા, તેમણે કહ્યું શું તમે અલ્લાહ વિશે મારી સાથે વિવાદ કરો છો, જો કે તેણે (અલ્લાહએ) મને સત્ય માર્ગદર્શન આપી દીધું છે અને હું તે વસ્તુઓથી, જેને તમે અલ્લાહ સાથે ભાગીદાર ઠેરવો છો, નથી ડરતો, હાં જો મારો પાલનહાર જ કોઇ આદેશ આપવા ઇચ્છે, મારો પાલનહાર દરેક બાબતનું જ્ઞાન ધરાવે છે, શું તમે તો પણ વિચારતા નથી

❮ Previous Next ❯

ترجمة: وحاجه قومه قال أتحاجوني في الله وقد هدان ولا أخاف ما تشركون, باللغة الغوجاراتية

﴿وحاجه قومه قال أتحاجوني في الله وقد هدان ولا أخاف ما تشركون﴾ [الأنعَام: 80]

Rabila Al Omari
ane temani komana loko takarara karava lagya, temane kahyum sum tame allaha vise mari sathe vivada karo cho, jo ke tene (allaha'e) mane satya margadarsana api didhum che ane hum te vastu'othi, jene tame allaha sathe bhagidara theravo cho, nathi darato, ham jo maro palanahara ja ko'i adesa apava icche, maro palanahara dareka babatanum jnana dharave che, sum tame to pana vicarata nathi
Rabila Al Omari
anē tēmanī kōmanā lōkō takarāra karavā lāgyā, tēmaṇē kahyuṁ śuṁ tamē allāha viśē mārī sāthē vivāda karō chō, jō kē tēṇē (allāha'ē) manē satya mārgadarśana āpī dīdhuṁ chē anē huṁ tē vastu'ōthī, jēnē tamē allāha sāthē bhāgīdāra ṭhēravō chō, nathī ḍaratō, hāṁ jō mārō pālanahāra ja kō'i ādēśa āpavā icchē, mārō pālanahāra darēka bābatanuṁ jñāna dharāvē chē, śuṁ tamē tō paṇa vicāratā nathī
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek