×

(મુસલમાનો) તમારા માટે હઝરતે ઇબ્રાહીમ અને તેમના સાથીઓમાં ઉત્તમ આદર્શ છે, જ્યારે 60:4 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Mumtahanah ⮕ (60:4) ayat 4 in Gujarati

60:4 Surah Al-Mumtahanah ayat 4 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Mumtahanah ayat 4 - المُمتَحنَة - Page - Juz 28

﴿قَدۡ كَانَتۡ لَكُمۡ أُسۡوَةٌ حَسَنَةٞ فِيٓ إِبۡرَٰهِيمَ وَٱلَّذِينَ مَعَهُۥٓ إِذۡ قَالُواْ لِقَوۡمِهِمۡ إِنَّا بُرَءَٰٓؤُاْ مِنكُمۡ وَمِمَّا تَعۡبُدُونَ مِن دُونِ ٱللَّهِ كَفَرۡنَا بِكُمۡ وَبَدَا بَيۡنَنَا وَبَيۡنَكُمُ ٱلۡعَدَٰوَةُ وَٱلۡبَغۡضَآءُ أَبَدًا حَتَّىٰ تُؤۡمِنُواْ بِٱللَّهِ وَحۡدَهُۥٓ إِلَّا قَوۡلَ إِبۡرَٰهِيمَ لِأَبِيهِ لَأَسۡتَغۡفِرَنَّ لَكَ وَمَآ أَمۡلِكُ لَكَ مِنَ ٱللَّهِ مِن شَيۡءٖۖ رَّبَّنَا عَلَيۡكَ تَوَكَّلۡنَا وَإِلَيۡكَ أَنَبۡنَا وَإِلَيۡكَ ٱلۡمَصِيرُ ﴾
[المُمتَحنَة: 4]

(મુસલમાનો) તમારા માટે હઝરતે ઇબ્રાહીમ અને તેમના સાથીઓમાં ઉત્તમ આદર્શ છે, જ્યારે કે તેઓએ પોતાની કોમથી ખુલ્લુ કહીં દીધુ કે અમે તમારાથી અને જેમની પણ તમે અલ્લાહના સિવાય બંદગી કરી રહ્યા છો તે બધાથી તદ્દન અલિપ્ત છીએ, અમે તમારા (શ્રધ્ધાઓના) ઇન્કારી છે, જ્યાં સુધી તમે એકેશ્ર્વરવાદ પર ઇમાન ન લાવો, અમારા અને તમારામાં હંમેશા માટે વેર અને દુશ્મની ઉભી થઇ ગઇ, પરંતુ ઇબ્રાહીમની એટલી વાતતો પોતાના પિતા સાથે થઇ હતી કે હું તમારા માટે જરૂર માફી માંગીશ અને તમારા માટે અલ્લાહ સામે મને કોઇ પણ વસ્તુનો કંઇ અધિકાર નથી. હે અમારા પાલનહાર તારા પર જ અમે ભરોસો કર્યો અને અમે તારી જ તરફ પ્રત્યાગમન કરીએ છીએ અને તારી જ તરફ પાછા ફરવાનું છે

❮ Previous Next ❯

ترجمة: قد كانت لكم أسوة حسنة في إبراهيم والذين معه إذ قالوا لقومهم, باللغة الغوجاراتية

﴿قد كانت لكم أسوة حسنة في إبراهيم والذين معه إذ قالوا لقومهم﴾ [المُمتَحنَة: 4]

Rabila Al Omari
(Musalamano) tamara mate hajharate ibrahima ane temana sathi'omam uttama adarsa che, jyare ke te'o'e potani komathi khullu kahim didhu ke ame tamarathi ane jemani pana tame allahana sivaya bandagi kari rahya cho te badhathi taddana alipta chi'e, ame tamara (sradhdha'ona) inkari che, jyam sudhi tame ekesrvaravada para imana na lavo, amara ane tamaramam hammesa mate vera ane dusmani ubhi tha'i ga'i, parantu ibrahimani etali vatato potana pita sathe tha'i hati ke hum tamara mate jarura maphi mangisa ane tamara mate allaha same mane ko'i pana vastuno kami adhikara nathi. He amara palanahara tara para ja ame bharoso karyo ane ame tari ja tarapha pratyagamana kari'e chi'e ane tari ja tarapha pacha pharavanum che
Rabila Al Omari
(Musalamānō) tamārā māṭē hajharatē ibrāhīma anē tēmanā sāthī'ōmāṁ uttama ādarśa chē, jyārē kē tē'ō'ē pōtānī kōmathī khullu kahīṁ dīdhu kē amē tamārāthī anē jēmanī paṇa tamē allāhanā sivāya bandagī karī rahyā chō tē badhāthī taddana alipta chī'ē, amē tamārā (śradhdhā'ōnā) inkārī chē, jyāṁ sudhī tamē ēkēśrvaravāda para imāna na lāvō, amārā anē tamārāmāṁ hammēśā māṭē vēra anē duśmanī ubhī tha'i ga'i, parantu ibrāhīmanī ēṭalī vātatō pōtānā pitā sāthē tha'i hatī kē huṁ tamārā māṭē jarūra māphī māṅgīśa anē tamārā māṭē allāha sāmē manē kō'i paṇa vastunō kaṁi adhikāra nathī. Hē amārā pālanahāra tārā para ja amē bharōsō karyō anē amē tārī ja tarapha pratyāgamana karī'ē chī'ē anē tārī ja tarapha pāchā pharavānuṁ chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek