×

આ જ તે લોકો છે જેઓ કહે છે કે જે લોકો પયગંબર 63:7 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Munafiqun ⮕ (63:7) ayat 7 in Gujarati

63:7 Surah Al-Munafiqun ayat 7 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Munafiqun ayat 7 - المُنَافِقُونَ - Page - Juz 28

﴿هُمُ ٱلَّذِينَ يَقُولُونَ لَا تُنفِقُواْ عَلَىٰ مَنۡ عِندَ رَسُولِ ٱللَّهِ حَتَّىٰ يَنفَضُّواْۗ وَلِلَّهِ خَزَآئِنُ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِ وَلَٰكِنَّ ٱلۡمُنَٰفِقِينَ لَا يَفۡقَهُونَ ﴾
[المُنَافِقُونَ: 7]

આ જ તે લોકો છે જેઓ કહે છે કે જે લોકો પયગંબર સાથે છે તેઓના પર કંઇ ખર્ચ ન કરો અહીં સુધી કે તેઓ વિખેરાય જાય, અને આકાશ અને ધરતીના બધા ખજાના અલ્લાહની માલિકીના છે, પરંતુ આ મુનાફિકો નાસમજ છે

❮ Previous Next ❯

ترجمة: هم الذين يقولون لا تنفقوا على من عند رسول الله حتى ينفضوا, باللغة الغوجاراتية

﴿هم الذين يقولون لا تنفقوا على من عند رسول الله حتى ينفضوا﴾ [المُنَافِقُونَ: 7]

❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek