×

હે ઇમાનવાળાઓ ! તમે અલ્લાહની સમક્ષ સાચ્ચી, નિખાલસતાથી તૌબા કરો. નજીક છે 66:8 Gujarati translation

Quran infoGujaratiSurah At-Tahrim ⮕ (66:8) ayat 8 in Gujarati

66:8 Surah At-Tahrim ayat 8 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah At-Tahrim ayat 8 - التَّحرِيم - Page - Juz 28

﴿يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ تُوبُوٓاْ إِلَى ٱللَّهِ تَوۡبَةٗ نَّصُوحًا عَسَىٰ رَبُّكُمۡ أَن يُكَفِّرَ عَنكُمۡ سَيِّـَٔاتِكُمۡ وَيُدۡخِلَكُمۡ جَنَّٰتٖ تَجۡرِي مِن تَحۡتِهَا ٱلۡأَنۡهَٰرُ يَوۡمَ لَا يُخۡزِي ٱللَّهُ ٱلنَّبِيَّ وَٱلَّذِينَ ءَامَنُواْ مَعَهُۥۖ نُورُهُمۡ يَسۡعَىٰ بَيۡنَ أَيۡدِيهِمۡ وَبِأَيۡمَٰنِهِمۡ يَقُولُونَ رَبَّنَآ أَتۡمِمۡ لَنَا نُورَنَا وَٱغۡفِرۡ لَنَآۖ إِنَّكَ عَلَىٰ كُلِّ شَيۡءٖ قَدِيرٞ ﴾
[التَّحرِيم: 8]

હે ઇમાનવાળાઓ ! તમે અલ્લાહની સમક્ષ સાચ્ચી, નિખાલસતાથી તૌબા કરો. નજીક છે કે તમારો પાલનહાર તમારા ગુનાહ દૂર કરી દેં અને તમને એવી જન્નતોમાં દાખલ કરશે જેની નીચે નહેરો વહી રહી છે, જે દિવસે અલ્લાહ તઆલા પયગંબર અને ઇમાનવાળાઓને જે તેમની સાથે છે તેમને અપમાનિત નહીં કરે. તેમનો પ્રકાશ તેમની સામે અને તેમની જમણી બાજુએ ફરશે. તેઓ દુઆઓ કરતા હશે, હે અમારા પાલનહાર ! અમને પરિપૂર્ણ પ્રકાશ આપ અને અમને માફ કરી દેં. ખરેખર તું દરેક વસ્તુ પર શક્તિમાન છે

❮ Previous Next ❯

ترجمة: ياأيها الذين آمنوا توبوا إلى الله توبة نصوحا عسى ربكم أن يكفر, باللغة الغوجاراتية

﴿ياأيها الذين آمنوا توبوا إلى الله توبة نصوحا عسى ربكم أن يكفر﴾ [التَّحرِيم: 8]

Rabila Al Omari
he imanavala'o! Tame allahani samaksa sacci, nikhalasatathi tauba karo. Najika che ke tamaro palanahara tamara gunaha dura kari dem ane tamane evi jannatomam dakhala karase jeni nice nahero vahi rahi che, je divase allaha ta'ala payagambara ane imanavala'one je temani sathe che temane apamanita nahim kare. Temano prakasa temani same ane temani jamani baju'e pharase. Te'o du'a'o karata hase, he amara palanahara! Amane paripurna prakasa apa ane amane mapha kari dem. Kharekhara tum dareka vastu para saktimana che
Rabila Al Omari
hē imānavāḷā'ō! Tamē allāhanī samakṣa sāccī, nikhālasatāthī taubā karō. Najīka chē kē tamārō pālanahāra tamārā gunāha dūra karī dēṁ anē tamanē ēvī jannatōmāṁ dākhala karaśē jēnī nīcē nahērō vahī rahī chē, jē divasē allāha ta'ālā payagambara anē imānavāḷā'ōnē jē tēmanī sāthē chē tēmanē apamānita nahīṁ karē. Tēmanō prakāśa tēmanī sāmē anē tēmanī jamaṇī bāju'ē pharaśē. Tē'ō du'ā'ō karatā haśē, hē amārā pālanahāra! Amanē paripūrṇa prakāśa āpa anē amanē māpha karī dēṁ. Kharēkhara tuṁ darēka vastu para śaktimāna chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek