×

તે હસ્તી જેણે તમારા માટે જમીનને નિમ્ન અને આજ્ઞાવર્તી બનાવી દીધી, જેથી 67:15 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Mulk ⮕ (67:15) ayat 15 in Gujarati

67:15 Surah Al-Mulk ayat 15 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Mulk ayat 15 - المُلك - Page - Juz 29

﴿هُوَ ٱلَّذِي جَعَلَ لَكُمُ ٱلۡأَرۡضَ ذَلُولٗا فَٱمۡشُواْ فِي مَنَاكِبِهَا وَكُلُواْ مِن رِّزۡقِهِۦۖ وَإِلَيۡهِ ٱلنُّشُورُ ﴾
[المُلك: 15]

તે હસ્તી જેણે તમારા માટે જમીનને નિમ્ન અને આજ્ઞાવર્તી બનાવી દીધી, જેથી તમે તેના રસ્તાઓ પર હરતા ફરતા રહો અને અલ્લાહની રોજીમાં થી ખાઓ (પીઓ), તેની જ તરફ (તમારે) જીવિત થઇ ઉભુ થવાનું છે

❮ Previous Next ❯

ترجمة: هو الذي جعل لكم الأرض ذلولا فامشوا في مناكبها وكلوا من رزقه, باللغة الغوجاراتية

﴿هو الذي جعل لكم الأرض ذلولا فامشوا في مناكبها وكلوا من رزقه﴾ [المُلك: 15]

Rabila Al Omari
te hasti jene tamara mate jaminane nimna ane ajnavarti banavi didhi, jethi tame tena rasta'o para harata pharata raho ane allahani rojimam thi kha'o (pi'o), teni ja tarapha (tamare) jivita tha'i ubhu thavanum che
Rabila Al Omari
tē hastī jēṇē tamārā māṭē jamīnanē nimna anē ājñāvartī banāvī dīdhī, jēthī tamē tēnā rastā'ō para haratā pharatā rahō anē allāhanī rōjīmāṁ thī khā'ō (pī'ō), tēnī ja tarapha (tamārē) jīvita tha'i ubhu thavānuṁ chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek