×

અલ્લાહ તઆલાએ કહ્યું, જે લોકો સિજદો નથી કરતા, તેમને કેવી વાત રોકી 7:12 Gujarati translation

Quran infoGujaratiSurah Al-A‘raf ⮕ (7:12) ayat 12 in Gujarati

7:12 Surah Al-A‘raf ayat 12 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-A‘raf ayat 12 - الأعرَاف - Page - Juz 8

﴿قَالَ مَا مَنَعَكَ أَلَّا تَسۡجُدَ إِذۡ أَمَرۡتُكَۖ قَالَ أَنَا۠ خَيۡرٞ مِّنۡهُ خَلَقۡتَنِي مِن نَّارٖ وَخَلَقۡتَهُۥ مِن طِينٖ ﴾
[الأعرَاف: 12]

અલ્લાહ તઆલાએ કહ્યું, જે લોકો સિજદો નથી કરતા, તેમને કેવી વાત રોકી રહી છે, જ્યારે કે હું તને આદેશ આપી ચૂક્યો છું, કહેવા લાગ્યો હું તેના કરતા શ્રેષ્ઠ છું, તમે મારું સર્જન આગ વડે કર્યું અને તેનું (આદમ) માટી વડે

❮ Previous Next ❯

ترجمة: قال ما منعك ألا تسجد إذ أمرتك قال أنا خير منه خلقتني, باللغة الغوجاراتية

﴿قال ما منعك ألا تسجد إذ أمرتك قال أنا خير منه خلقتني﴾ [الأعرَاف: 12]

Rabila Al Omari
allaha ta'ala'e kahyum, je loko sijado nathi karata, temane kevi vata roki rahi che, jyare ke hum tane adesa api cukyo chum, kaheva lagyo hum tena karata srestha chum, tame marum sarjana aga vade karyum ane tenum (adama) mati vade
Rabila Al Omari
allāha ta'ālā'ē kahyuṁ, jē lōkō sijadō nathī karatā, tēmanē kēvī vāta rōkī rahī chē, jyārē kē huṁ tanē ādēśa āpī cūkyō chuṁ, kahēvā lāgyō huṁ tēnā karatā śrēṣṭha chuṁ, tamē māruṁ sarjana āga vaḍē karyuṁ anē tēnuṁ (ādama) māṭī vaḍē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek