×

કોમના લોકો કહેવા લાગ્યા કે અમે તો હંમેશા મુસીબતો માં જ રહ્યા, 7:129 Gujarati translation

Quran infoGujaratiSurah Al-A‘raf ⮕ (7:129) ayat 129 in Gujarati

7:129 Surah Al-A‘raf ayat 129 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-A‘raf ayat 129 - الأعرَاف - Page - Juz 9

﴿قَالُوٓاْ أُوذِينَا مِن قَبۡلِ أَن تَأۡتِيَنَا وَمِنۢ بَعۡدِ مَا جِئۡتَنَاۚ قَالَ عَسَىٰ رَبُّكُمۡ أَن يُهۡلِكَ عَدُوَّكُمۡ وَيَسۡتَخۡلِفَكُمۡ فِي ٱلۡأَرۡضِ فَيَنظُرَ كَيۡفَ تَعۡمَلُونَ ﴾
[الأعرَاف: 129]

કોમના લોકો કહેવા લાગ્યા કે અમે તો હંમેશા મુસીબતો માં જ રહ્યા, તમારા આવવા પહેલા પણ અને તમારા આવ્યા પછી પણ, મૂસા (અ.સ.)એ કહ્યું કે નજીક માંજ અલ્લાહ તમારા શત્રુને નષ્ટ કરી દેશે અને તેના બદલામાં તમને આ ધરતીના નાયબ બનાવી દેશે, પછી તમારા કાર્યો જોશે

❮ Previous Next ❯

ترجمة: قالوا أوذينا من قبل أن تأتينا ومن بعد ما جئتنا قال عسى, باللغة الغوجاراتية

﴿قالوا أوذينا من قبل أن تأتينا ومن بعد ما جئتنا قال عسى﴾ [الأعرَاف: 129]

Rabila Al Omari
komana loko kaheva lagya ke ame to hammesa musibato mam ja rahya, tamara avava pahela pana ane tamara avya pachi pana, musa (a.Sa.)E kahyum ke najika manja allaha tamara satrune nasta kari dese ane tena badalamam tamane a dharatina nayaba banavi dese, pachi tamara karyo jose
Rabila Al Omari
kōmanā lōkō kahēvā lāgyā kē amē tō hammēśā musībatō māṁ ja rahyā, tamārā āvavā pahēlā paṇa anē tamārā āvyā pachī paṇa, mūsā (a.Sa.)Ē kahyuṁ kē najīka mān̄ja allāha tamārā śatrunē naṣṭa karī dēśē anē tēnā badalāmāṁ tamanē ā dharatīnā nāyaba banāvī dēśē, pachī tamārā kāryō jōśē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek