×

અને તે સમય પણ યાદ કરવા જેવો છે, જ્યારે અમે પર્વતને ઉઠાવી 7:171 Gujarati translation

Quran infoGujaratiSurah Al-A‘raf ⮕ (7:171) ayat 171 in Gujarati

7:171 Surah Al-A‘raf ayat 171 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-A‘raf ayat 171 - الأعرَاف - Page - Juz 9

﴿۞ وَإِذۡ نَتَقۡنَا ٱلۡجَبَلَ فَوۡقَهُمۡ كَأَنَّهُۥ ظُلَّةٞ وَظَنُّوٓاْ أَنَّهُۥ وَاقِعُۢ بِهِمۡ خُذُواْ مَآ ءَاتَيۡنَٰكُم بِقُوَّةٖ وَٱذۡكُرُواْ مَا فِيهِ لَعَلَّكُمۡ تَتَّقُونَ ﴾
[الأعرَاف: 171]

અને તે સમય પણ યાદ કરવા જેવો છે, જ્યારે અમે પર્વતને ઉઠાવી છાંયડાની જેમ તેમના પર લાવી દીધો, અને તેમને વિશ્વાસ થઇ ગયો કે હવે તેમના પર પડ્યો અને કહ્યું કે જે કિતાબ અમે તમને આપી છે તેને મજબૂતીથી સ્વીકાર કરો અને યાદ રાખો જે આદેશો તેમાં છે, તેના કારણે આશા છે કે તમે ડરવાવાળા બની જાવ

❮ Previous Next ❯

ترجمة: وإذ نتقنا الجبل فوقهم كأنه ظلة وظنوا أنه واقع بهم خذوا ما, باللغة الغوجاراتية

﴿وإذ نتقنا الجبل فوقهم كأنه ظلة وظنوا أنه واقع بهم خذوا ما﴾ [الأعرَاف: 171]

Rabila Al Omari
ane te samaya pana yada karava jevo che, jyare ame parvatane uthavi chanyadani jema temana para lavi didho, ane temane visvasa tha'i gayo ke have temana para padyo ane kahyum ke je kitaba ame tamane api che tene majabutithi svikara karo ane yada rakho je adeso temam che, tena karane asa che ke tame daravavala bani java
Rabila Al Omari
anē tē samaya paṇa yāda karavā jēvō chē, jyārē amē parvatanē uṭhāvī chānyaḍānī jēma tēmanā para lāvī dīdhō, anē tēmanē viśvāsa tha'i gayō kē havē tēmanā para paḍyō anē kahyuṁ kē jē kitāba amē tamanē āpī chē tēnē majabūtīthī svīkāra karō anē yāda rākhō jē ādēśō tēmāṁ chē, tēnā kāraṇē āśā chē kē tamē ḍaravāvāḷā banī jāva
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek