×

જે લોકોએ અમારી આયતોને જુઠલાવી અને તેની સામે ઘમંડ કર્યુ, તેઓના માટે 7:40 Gujarati translation

Quran infoGujaratiSurah Al-A‘raf ⮕ (7:40) ayat 40 in Gujarati

7:40 Surah Al-A‘raf ayat 40 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-A‘raf ayat 40 - الأعرَاف - Page - Juz 8

﴿إِنَّ ٱلَّذِينَ كَذَّبُواْ بِـَٔايَٰتِنَا وَٱسۡتَكۡبَرُواْ عَنۡهَا لَا تُفَتَّحُ لَهُمۡ أَبۡوَٰبُ ٱلسَّمَآءِ وَلَا يَدۡخُلُونَ ٱلۡجَنَّةَ حَتَّىٰ يَلِجَ ٱلۡجَمَلُ فِي سَمِّ ٱلۡخِيَاطِۚ وَكَذَٰلِكَ نَجۡزِي ٱلۡمُجۡرِمِينَ ﴾
[الأعرَاف: 40]

જે લોકોએ અમારી આયતોને જુઠલાવી અને તેની સામે ઘમંડ કર્યુ, તેઓના માટે આકાશના દ્વ્રાર ખોલવામાં નહીં આવે અને તે લોકો ક્યારેય જન્નતમાં નહીં જાય, ત્યાં સુધી કે ઊંટ સોયના કાણાંમાં ન જતું રહે અને અમે અપરાધીઓને આવી જ સજા આપીએ છીએ

❮ Previous Next ❯

ترجمة: إن الذين كذبوا بآياتنا واستكبروا عنها لا تفتح لهم أبواب السماء ولا, باللغة الغوجاراتية

﴿إن الذين كذبوا بآياتنا واستكبروا عنها لا تفتح لهم أبواب السماء ولا﴾ [الأعرَاف: 40]

Rabila Al Omari
je loko'e amari ayatone juthalavi ane teni same ghamanda karyu, te'ona mate akasana dvrara kholavamam nahim ave ane te loko kyareya jannatamam nahim jaya, tyam sudhi ke unta soyana kanammam na jatum rahe ane ame aparadhi'one avi ja saja api'e chi'e
Rabila Al Omari
jē lōkō'ē amārī āyatōnē juṭhalāvī anē tēnī sāmē ghamaṇḍa karyu, tē'ōnā māṭē ākāśanā dvrāra khōlavāmāṁ nahīṁ āvē anē tē lōkō kyārēya jannatamāṁ nahīṁ jāya, tyāṁ sudhī kē ūṇṭa sōyanā kāṇāmmāṁ na jatuṁ rahē anē amē aparādhī'ōnē āvī ja sajā āpī'ē chī'ē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek