×

તેમની કોમમાં જે ઘમંડી સરદારો હતા, તેઓએ ગરીબ લોકોને કે જેઓ ઈમાન 7:75 Gujarati translation

Quran infoGujaratiSurah Al-A‘raf ⮕ (7:75) ayat 75 in Gujarati

7:75 Surah Al-A‘raf ayat 75 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-A‘raf ayat 75 - الأعرَاف - Page - Juz 8

﴿قَالَ ٱلۡمَلَأُ ٱلَّذِينَ ٱسۡتَكۡبَرُواْ مِن قَوۡمِهِۦ لِلَّذِينَ ٱسۡتُضۡعِفُواْ لِمَنۡ ءَامَنَ مِنۡهُمۡ أَتَعۡلَمُونَ أَنَّ صَٰلِحٗا مُّرۡسَلٞ مِّن رَّبِّهِۦۚ قَالُوٓاْ إِنَّا بِمَآ أُرۡسِلَ بِهِۦ مُؤۡمِنُونَ ﴾
[الأعرَاف: 75]

તેમની કોમમાં જે ઘમંડી સરદારો હતા, તેઓએ ગરીબ લોકોને કે જેઓ ઈમાન લાવ્યા હતા, પૂછ્યું : શું તમને તે વાતની ખાતરી છે કે સાલિહ (અ.સ.) પોતાના પાલનહાર તરફથી અવતરિત થયા છે, તેઓએ કહ્યું કે નિ:શંક અમે તો તેના પર પૂરો ભરોસો કરીએ છીએ, જે તેમને લઇને મોકલવામાં આવ્યા છે

❮ Previous Next ❯

ترجمة: قال الملأ الذين استكبروا من قومه للذين استضعفوا لمن آمن منهم أتعلمون, باللغة الغوجاراتية

﴿قال الملأ الذين استكبروا من قومه للذين استضعفوا لمن آمن منهم أتعلمون﴾ [الأعرَاف: 75]

Rabila Al Omari
temani komamam je ghamandi saradaro hata, te'o'e gariba lokone ke je'o imana lavya hata, puchyum: Sum tamane te vatani khatari che ke saliha (a.Sa.) Potana palanahara taraphathi avatarita thaya che, te'o'e kahyum ke ni:Sanka ame to tena para puro bharoso kari'e chi'e, je temane la'ine mokalavamam avya che
Rabila Al Omari
tēmanī kōmamāṁ jē ghamaṇḍī saradārō hatā, tē'ō'ē garība lōkōnē kē jē'ō īmāna lāvyā hatā, pūchyuṁ: Śuṁ tamanē tē vātanī khātarī chē kē sāliha (a.Sa.) Pōtānā pālanahāra taraphathī avatarita thayā chē, tē'ō'ē kahyuṁ kē ni:Śaṅka amē tō tēnā para pūrō bharōsō karī'ē chī'ē, jē tēmanē la'inē mōkalavāmāṁ āvyā chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek