×

જો તમે લોકો ફેંસલો ઇચ્છતા હોય તો તે ફેંસલો તમારી સામે જ 8:19 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Anfal ⮕ (8:19) ayat 19 in Gujarati

8:19 Surah Al-Anfal ayat 19 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Anfal ayat 19 - الأنفَال - Page - Juz 9

﴿إِن تَسۡتَفۡتِحُواْ فَقَدۡ جَآءَكُمُ ٱلۡفَتۡحُۖ وَإِن تَنتَهُواْ فَهُوَ خَيۡرٞ لَّكُمۡۖ وَإِن تَعُودُواْ نَعُدۡ وَلَن تُغۡنِيَ عَنكُمۡ فِئَتُكُمۡ شَيۡـٔٗا وَلَوۡ كَثُرَتۡ وَأَنَّ ٱللَّهَ مَعَ ٱلۡمُؤۡمِنِينَ ﴾
[الأنفَال: 19]

જો તમે લોકો ફેંસલો ઇચ્છતા હોય તો તે ફેંસલો તમારી સામે જ છે, અને જો અળગા રહો તો આ તમારા માટે ઉત્તમ છે, અને જો તમે ફરી તે જ કાર્ય કરશો તો અમે પણ ફરી તે જ કરીશું અને તમારી એકતા તમને કંઈ પણ ફાયદો નહીં પહોંચાડે, ભલેને કેટલીય પ્રબળ હોય અને ખરેખર વાત એવી છે કે અલ્લાહ તઆલા ઈમાનવાળાઓની સાથે છે

❮ Previous Next ❯

ترجمة: إن تستفتحوا فقد جاءكم الفتح وإن تنتهوا فهو خير لكم وإن تعودوا, باللغة الغوجاراتية

﴿إن تستفتحوا فقد جاءكم الفتح وإن تنتهوا فهو خير لكم وإن تعودوا﴾ [الأنفَال: 19]

Rabila Al Omari
jo tame loko phensalo icchata hoya to te phensalo tamari same ja che, ane jo alaga raho to a tamara mate uttama che, ane jo tame phari te ja karya karaso to ame pana phari te ja karisum ane tamari ekata tamane kami pana phayado nahim pahoncade, bhalene ketaliya prabala hoya ane kharekhara vata evi che ke allaha ta'ala imanavala'oni sathe che
Rabila Al Omari
jō tamē lōkō phēnsalō icchatā hōya tō tē phēnsalō tamārī sāmē ja chē, anē jō aḷagā rahō tō ā tamārā māṭē uttama chē, anē jō tamē pharī tē ja kārya karaśō tō amē paṇa pharī tē ja karīśuṁ anē tamārī ēkatā tamanē kaṁī paṇa phāyadō nahīṁ pahōn̄cāḍē, bhalēnē kēṭalīya prabaḷa hōya anē kharēkhara vāta ēvī chē kē allāha ta'ālā īmānavāḷā'ōnī sāthē chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek