×

જો આ લોકો વચન અને સમાધાન કર્યા પછી પણ પોતાની સોગંદોને તોડી 9:12 Gujarati translation

Quran infoGujaratiSurah At-Taubah ⮕ (9:12) ayat 12 in Gujarati

9:12 Surah At-Taubah ayat 12 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah At-Taubah ayat 12 - التوبَة - Page - Juz 10

﴿وَإِن نَّكَثُوٓاْ أَيۡمَٰنَهُم مِّنۢ بَعۡدِ عَهۡدِهِمۡ وَطَعَنُواْ فِي دِينِكُمۡ فَقَٰتِلُوٓاْ أَئِمَّةَ ٱلۡكُفۡرِ إِنَّهُمۡ لَآ أَيۡمَٰنَ لَهُمۡ لَعَلَّهُمۡ يَنتَهُونَ ﴾
[التوبَة: 12]

જો આ લોકો વચન અને સમાધાન કર્યા પછી પણ પોતાની સોગંદોને તોડી દે અને તમારા દીન વિશે ટોણાં મારે તો તમે પણ તે ઇન્કાર કરનારાઓના સરદારો સાથે લડાઇ કરો, તેમની સોગંદો કંઈ પણ નથી, શક્ય છે કે આવી રીતે તેઓ પણ સુધારો કરી લે

❮ Previous Next ❯

ترجمة: وإن نكثوا أيمانهم من بعد عهدهم وطعنوا في دينكم فقاتلوا أئمة الكفر, باللغة الغوجاراتية

﴿وإن نكثوا أيمانهم من بعد عهدهم وطعنوا في دينكم فقاتلوا أئمة الكفر﴾ [التوبَة: 12]

Rabila Al Omari
jo a loko vacana ane samadhana karya pachi pana potani sogandone todi de ane tamara dina vise tonam mare to tame pana te inkara karanara'ona saradaro sathe lada'i karo, temani sogando kami pana nathi, sakya che ke avi rite te'o pana sudharo kari le
Rabila Al Omari
jō ā lōkō vacana anē samādhāna karyā pachī paṇa pōtānī sōgandōnē tōḍī dē anē tamārā dīna viśē ṭōṇāṁ mārē tō tamē paṇa tē inkāra karanārā'ōnā saradārō sāthē laḍā'i karō, tēmanī sōgandō kaṁī paṇa nathī, śakya chē kē āvī rītē tē'ō paṇa sudhārō karī lē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek