×

તમે તે લોકો સાથે લડાઇ કરવા માટે કેમ તૈયાર નથી રહેતા, જે 9:13 Gujarati translation

Quran infoGujaratiSurah At-Taubah ⮕ (9:13) ayat 13 in Gujarati

9:13 Surah At-Taubah ayat 13 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah At-Taubah ayat 13 - التوبَة - Page - Juz 10

﴿أَلَا تُقَٰتِلُونَ قَوۡمٗا نَّكَثُوٓاْ أَيۡمَٰنَهُمۡ وَهَمُّواْ بِإِخۡرَاجِ ٱلرَّسُولِ وَهُم بَدَءُوكُمۡ أَوَّلَ مَرَّةٍۚ أَتَخۡشَوۡنَهُمۡۚ فَٱللَّهُ أَحَقُّ أَن تَخۡشَوۡهُ إِن كُنتُم مُّؤۡمِنِينَ ﴾
[التوبَة: 13]

તમે તે લોકો સાથે લડાઇ કરવા માટે કેમ તૈયાર નથી રહેતા, જે લોકોએ પોતાની સોગંદોને તોડી નાખી અને પયગંબરને દેશનિકાલ કરવા માટેની ચિંતા કરે છે અને પ્રથમ તે લોકોએ જ શરૂઆત કરી છે. શું તમે તેમનાથી ડરો છો ? અલ્લાહ જ વધારે હક ધરાવે છે કે તમે તેનો ડર રાખો, એટલા માટે કે તમે ઈમાનવાળા છો

❮ Previous Next ❯

ترجمة: ألا تقاتلون قوما نكثوا أيمانهم وهموا بإخراج الرسول وهم بدءوكم أول مرة, باللغة الغوجاراتية

﴿ألا تقاتلون قوما نكثوا أيمانهم وهموا بإخراج الرسول وهم بدءوكم أول مرة﴾ [التوبَة: 13]

Rabila Al Omari
tame te loko sathe lada'i karava mate kema taiyara nathi raheta, je loko'e potani sogandone todi nakhi ane payagambarane desanikala karava mateni cinta kare che ane prathama te loko'e ja saru'ata kari che. Sum tame temanathi daro cho? Allaha ja vadhare haka dharave che ke tame teno dara rakho, etala mate ke tame imanavala cho
Rabila Al Omari
tamē tē lōkō sāthē laḍā'i karavā māṭē kēma taiyāra nathī rahētā, jē lōkō'ē pōtānī sōgandōnē tōḍī nākhī anē payagambaranē dēśanikāla karavā māṭēnī cintā karē chē anē prathama tē lōkō'ē ja śarū'āta karī chē. Śuṁ tamē tēmanāthī ḍarō chō? Allāha ja vadhārē haka dharāvē chē kē tamē tēnō ḍara rākhō, ēṭalā māṭē kē tamē īmānavāḷā chō
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek