×

મદીનાના રહેવાસી જેઓ ગામડાના છે, તેમની આજુબાજુ છે, તેમના માટે એ યોગ્ય 9:120 Gujarati translation

Quran infoGujaratiSurah At-Taubah ⮕ (9:120) ayat 120 in Gujarati

9:120 Surah At-Taubah ayat 120 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah At-Taubah ayat 120 - التوبَة - Page - Juz 11

﴿مَا كَانَ لِأَهۡلِ ٱلۡمَدِينَةِ وَمَنۡ حَوۡلَهُم مِّنَ ٱلۡأَعۡرَابِ أَن يَتَخَلَّفُواْ عَن رَّسُولِ ٱللَّهِ وَلَا يَرۡغَبُواْ بِأَنفُسِهِمۡ عَن نَّفۡسِهِۦۚ ذَٰلِكَ بِأَنَّهُمۡ لَا يُصِيبُهُمۡ ظَمَأٞ وَلَا نَصَبٞ وَلَا مَخۡمَصَةٞ فِي سَبِيلِ ٱللَّهِ وَلَا يَطَـُٔونَ مَوۡطِئٗا يَغِيظُ ٱلۡكُفَّارَ وَلَا يَنَالُونَ مِنۡ عَدُوّٖ نَّيۡلًا إِلَّا كُتِبَ لَهُم بِهِۦ عَمَلٞ صَٰلِحٌۚ إِنَّ ٱللَّهَ لَا يُضِيعُ أَجۡرَ ٱلۡمُحۡسِنِينَ ﴾
[التوبَة: 120]

મદીનાના રહેવાસી જેઓ ગામડાના છે, તેમની આજુબાજુ છે, તેમના માટે એ યોગ્ય ન હતું કે તેઓ અલ્લાહના પયગંબરને છોડી પાછળ રહી જાય અને ન એ કે પોતાના જીવને તેમના જીવ કરતા ઉત્તમ સમજે, એટલા માટે કે તેમને અલ્લાહના માર્ગમાં જે તરસ લાગી અને જે થાક લાગ્યો અને જે ભૂખ લાગી અને એવી જગ્યા પર ચાલ્યા જે ઇન્કાર કરનારાઓ માટે ગુસ્સાનું કારણ બન્યું હોય અને શત્રુઓની જે કંઈ તપાસ કરી લીધી, તે દરેકના નામે (એક-એક) સત્કાર્ય લખવામાં આવ્યું. નિ:શંક અલ્લાહ તઆલા નિખાલસ લોકોનો સવાબ વ્યર્થ નથી કરતો

❮ Previous Next ❯

ترجمة: ما كان لأهل المدينة ومن حولهم من الأعراب أن يتخلفوا عن رسول, باللغة الغوجاراتية

﴿ما كان لأهل المدينة ومن حولهم من الأعراب أن يتخلفوا عن رسول﴾ [التوبَة: 120]

Rabila Al Omari
madinana rahevasi je'o gamadana che, temani ajubaju che, temana mate e yogya na hatum ke te'o allahana payagambarane chodi pachala rahi jaya ane na e ke potana jivane temana jiva karata uttama samaje, etala mate ke temane allahana margamam je tarasa lagi ane je thaka lagyo ane je bhukha lagi ane evi jagya para calya je inkara karanara'o mate gus'sanum karana ban'yum hoya ane satru'oni je kami tapasa kari lidhi, te darekana name (eka-eka) satkarya lakhavamam avyum. Ni:Sanka allaha ta'ala nikhalasa lokono savaba vyartha nathi karato
Rabila Al Omari
madīnānā rahēvāsī jē'ō gāmaḍānā chē, tēmanī ājubāju chē, tēmanā māṭē ē yōgya na hatuṁ kē tē'ō allāhanā payagambaranē chōḍī pāchaḷa rahī jāya anē na ē kē pōtānā jīvanē tēmanā jīva karatā uttama samajē, ēṭalā māṭē kē tēmanē allāhanā mārgamāṁ jē tarasa lāgī anē jē thāka lāgyō anē jē bhūkha lāgī anē ēvī jagyā para cālyā jē inkāra karanārā'ō māṭē gus'sānuṁ kāraṇa ban'yuṁ hōya anē śatru'ōnī jē kaṁī tapāsa karī līdhī, tē darēkanā nāmē (ēka-ēka) satkārya lakhavāmāṁ āvyuṁ. Ni:Śaṅka allāha ta'ālā nikhālasa lōkōnō savāba vyartha nathī karatō
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek