×

જો આ લોકો તમારી સાથે ભેગા થઇને નીકળતા તો પણ, તમારા માટે 9:47 Gujarati translation

Quran infoGujaratiSurah At-Taubah ⮕ (9:47) ayat 47 in Gujarati

9:47 Surah At-Taubah ayat 47 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah At-Taubah ayat 47 - التوبَة - Page - Juz 10

﴿لَوۡ خَرَجُواْ فِيكُم مَّا زَادُوكُمۡ إِلَّا خَبَالٗا وَلَأَوۡضَعُواْ خِلَٰلَكُمۡ يَبۡغُونَكُمُ ٱلۡفِتۡنَةَ وَفِيكُمۡ سَمَّٰعُونَ لَهُمۡۗ وَٱللَّهُ عَلِيمُۢ بِٱلظَّٰلِمِينَ ﴾
[التوبَة: 47]

જો આ લોકો તમારી સાથે ભેગા થઇને નીકળતા તો પણ, તમારા માટે ઉપદ્રવ કરવા સિવાય કંઈ પણ ન કરતા, ઉપરાંત તમારી વચ્ચે ઘોડાઓ દોડાવી દેત અને તમારા માં વિદ્રોહની શોધમાં રહેતા, તેઓના માનવાવાળાઓ પોતે તમારી વચ્ચે જ છે અને અલ્લાહ તઆલા તે અત્યાચારીઓને ખૂબ જાણે છે

❮ Previous Next ❯

ترجمة: لو خرجوا فيكم ما زادوكم إلا خبالا ولأوضعوا خلالكم يبغونكم الفتنة وفيكم, باللغة الغوجاراتية

﴿لو خرجوا فيكم ما زادوكم إلا خبالا ولأوضعوا خلالكم يبغونكم الفتنة وفيكم﴾ [التوبَة: 47]

Rabila Al Omari
jo a loko tamari sathe bhega tha'ine nikalata to pana, tamara mate upadrava karava sivaya kami pana na karata, uparanta tamari vacce ghoda'o dodavi deta ane tamara mam vidrohani sodhamam raheta, te'ona manavavala'o pote tamari vacce ja che ane allaha ta'ala te atyacari'one khuba jane che
Rabila Al Omari
jō ā lōkō tamārī sāthē bhēgā tha'inē nīkaḷatā tō paṇa, tamārā māṭē upadrava karavā sivāya kaṁī paṇa na karatā, uparānta tamārī vaccē ghōḍā'ō dōḍāvī dēta anē tamārā māṁ vidrōhanī śōdhamāṁ rahētā, tē'ōnā mānavāvāḷā'ō pōtē tamārī vaccē ja chē anē allāha ta'ālā tē atyācārī'ōnē khūba jāṇē chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek