×

આ અલ્લાહના નામની સોગંદો ખાઇને કહે છે કે તેમણે નથી કર્યું, જો 9:74 Gujarati translation

Quran infoGujaratiSurah At-Taubah ⮕ (9:74) ayat 74 in Gujarati

9:74 Surah At-Taubah ayat 74 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah At-Taubah ayat 74 - التوبَة - Page - Juz 10

﴿يَحۡلِفُونَ بِٱللَّهِ مَا قَالُواْ وَلَقَدۡ قَالُواْ كَلِمَةَ ٱلۡكُفۡرِ وَكَفَرُواْ بَعۡدَ إِسۡلَٰمِهِمۡ وَهَمُّواْ بِمَا لَمۡ يَنَالُواْۚ وَمَا نَقَمُوٓاْ إِلَّآ أَنۡ أَغۡنَىٰهُمُ ٱللَّهُ وَرَسُولُهُۥ مِن فَضۡلِهِۦۚ فَإِن يَتُوبُواْ يَكُ خَيۡرٗا لَّهُمۡۖ وَإِن يَتَوَلَّوۡاْ يُعَذِّبۡهُمُ ٱللَّهُ عَذَابًا أَلِيمٗا فِي ٱلدُّنۡيَا وَٱلۡأٓخِرَةِۚ وَمَا لَهُمۡ فِي ٱلۡأَرۡضِ مِن وَلِيّٖ وَلَا نَصِيرٖ ﴾
[التوبَة: 74]

આ અલ્લાહના નામની સોગંદો ખાઇને કહે છે કે તેમણે નથી કર્યું, જો કે ખરેખર ઇન્કારની વાત તેમની જબાન વડે નીકળી ગઇ છે, આ લોકો ઈમાન લાવ્યા પછી ઇન્કાર કરનારા બની ગયા છે અને તેમણે આ કાર્યની ઇચ્છા પણ કરી જે તેઓ પૂર્ણ કરી ન શક્યા, આ લોકો ફકત તે જ વાતનો બદલો લઇ રહ્યા છે કે તેમને અલ્લાહએ પોતાની કૃપાથી અને તેના પયગંબરે ધનવાન કરી દીધા, જો આ લોકો હજુ પણ તૌબા કરી લે તો, આ તેમના માટે સારું છે અને જો ચહેરો ફેરવી રહ્યા છે તો, અલ્લાહ તઆલા તેમને દુનિયા અને આખેરતમાં દુ:ખદાયી યાતના આપશે અને ધરતીમાં તેમના માટે કોઇ તેમની મદદ કરનાર તથા સહાય કરનાર ઊભો નહીં થાય

❮ Previous Next ❯

ترجمة: يحلفون بالله ما قالوا ولقد قالوا كلمة الكفر وكفروا بعد إسلامهم وهموا, باللغة الغوجاراتية

﴿يحلفون بالله ما قالوا ولقد قالوا كلمة الكفر وكفروا بعد إسلامهم وهموا﴾ [التوبَة: 74]

Rabila Al Omari
a allahana namani sogando kha'ine kahe che ke temane nathi karyum, jo ke kharekhara inkarani vata temani jabana vade nikali ga'i che, a loko imana lavya pachi inkara karanara bani gaya che ane temane a karyani iccha pana kari je te'o purna kari na sakya, a loko phakata te ja vatano badalo la'i rahya che ke temane allaha'e potani krpathi ane tena payagambare dhanavana kari didha, jo a loko haju pana tauba kari le to, a temana mate sarum che ane jo cahero pheravi rahya che to, allaha ta'ala temane duniya ane akheratamam du:Khadayi yatana apase ane dharatimam temana mate ko'i temani madada karanara tatha sahaya karanara ubho nahim thaya
Rabila Al Omari
ā allāhanā nāmanī sōgandō khā'inē kahē chē kē tēmaṇē nathī karyuṁ, jō kē kharēkhara inkāranī vāta tēmanī jabāna vaḍē nīkaḷī ga'i chē, ā lōkō īmāna lāvyā pachī inkāra karanārā banī gayā chē anē tēmaṇē ā kāryanī icchā paṇa karī jē tē'ō pūrṇa karī na śakyā, ā lōkō phakata tē ja vātanō badalō la'i rahyā chē kē tēmanē allāha'ē pōtānī kr̥pāthī anē tēnā payagambarē dhanavāna karī dīdhā, jō ā lōkō haju paṇa taubā karī lē tō, ā tēmanā māṭē sāruṁ chē anē jō cahērō phēravī rahyā chē tō, allāha ta'ālā tēmanē duniyā anē ākhēratamāṁ du:Khadāyī yātanā āpaśē anē dharatīmāṁ tēmanā māṭē kō'i tēmanī madada karanāra tathā sahāya karanāra ūbhō nahīṁ thāya
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek