×

જે લોકો તે મુસલમાનોને ટોણાં મારે છે, જે (મુસલમાનો) દિલ ખોલીને દાન 9:79 Gujarati translation

Quran infoGujaratiSurah At-Taubah ⮕ (9:79) ayat 79 in Gujarati

9:79 Surah At-Taubah ayat 79 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah At-Taubah ayat 79 - التوبَة - Page - Juz 10

﴿ٱلَّذِينَ يَلۡمِزُونَ ٱلۡمُطَّوِّعِينَ مِنَ ٱلۡمُؤۡمِنِينَ فِي ٱلصَّدَقَٰتِ وَٱلَّذِينَ لَا يَجِدُونَ إِلَّا جُهۡدَهُمۡ فَيَسۡخَرُونَ مِنۡهُمۡ سَخِرَ ٱللَّهُ مِنۡهُمۡ وَلَهُمۡ عَذَابٌ أَلِيمٌ ﴾
[التوبَة: 79]

જે લોકો તે મુસલમાનોને ટોણાં મારે છે, જે (મુસલમાનો) દિલ ખોલીને દાન કરે છે, અને તે લોકોને પણ (ટોણાં મારે છે) જેમને પોતાની મહેનત અને મજૂરી સિવાય કંઈ મળતું નથી, બસ ! આ લોકો તેઓનો મજાક ઉડાવે છે, અલ્લાહ પણ તેમની સાથે મજાક કરે છે, તેમના માટે જ દુ:ખદાયી યાતના છે

❮ Previous Next ❯

ترجمة: الذين يلمزون المطوعين من المؤمنين في الصدقات والذين لا يجدون إلا جهدهم, باللغة الغوجاراتية

﴿الذين يلمزون المطوعين من المؤمنين في الصدقات والذين لا يجدون إلا جهدهم﴾ [التوبَة: 79]

Rabila Al Omari
Je loko te musalamanone tonam mare che, je (musalamano) dila kholine dana kare che, ane te lokone pana (tonam mare che) jemane potani mahenata ane majuri sivaya kami malatum nathi, basa! A loko te'ono majaka udave che, allaha pana temani sathe majaka kare che, temana mate ja du:Khadayi yatana che
Rabila Al Omari
Jē lōkō tē musalamānōnē ṭōṇāṁ mārē chē, jē (musalamānō) dila khōlīnē dāna karē chē, anē tē lōkōnē paṇa (ṭōṇāṁ mārē chē) jēmanē pōtānī mahēnata anē majūrī sivāya kaṁī maḷatuṁ nathī, basa! Ā lōkō tē'ōnō majāka uḍāvē chē, allāha paṇa tēmanī sāthē majāka karē chē, tēmanā māṭē ja du:Khadāyī yātanā chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek