×

ગામડાના લોકો માંથી તે લોકો આવ્યા જેમની પાસે કંઈ કારણ હતું, કે 9:90 Gujarati translation

Quran infoGujaratiSurah At-Taubah ⮕ (9:90) ayat 90 in Gujarati

9:90 Surah At-Taubah ayat 90 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah At-Taubah ayat 90 - التوبَة - Page - Juz 10

﴿وَجَآءَ ٱلۡمُعَذِّرُونَ مِنَ ٱلۡأَعۡرَابِ لِيُؤۡذَنَ لَهُمۡ وَقَعَدَ ٱلَّذِينَ كَذَبُواْ ٱللَّهَ وَرَسُولَهُۥۚ سَيُصِيبُ ٱلَّذِينَ كَفَرُواْ مِنۡهُمۡ عَذَابٌ أَلِيمٞ ﴾
[التوبَة: 90]

ગામડાના લોકો માંથી તે લોકો આવ્યા જેમની પાસે કંઈ કારણ હતું, કે તેમને પરવાનગી આપી દેવામાં આવે અને તે બેસી રહે, જેમણે અલ્લાહ અને તેના પયગંબર સામે જૂઠ્ઠી વાતો કહી હતી, હવે તો તેમાં જેટલા પણ ઇન્કાર કરનારા છે તેમને દુ:ખ પહોંચાડનારો માર પડશે

❮ Previous Next ❯

ترجمة: وجاء المعذرون من الأعراب ليؤذن لهم وقعد الذين كذبوا الله ورسوله سيصيب, باللغة الغوجاراتية

﴿وجاء المعذرون من الأعراب ليؤذن لهم وقعد الذين كذبوا الله ورسوله سيصيب﴾ [التوبَة: 90]

Rabila Al Omari
gamadana loko manthi te loko avya jemani pase kami karana hatum, ke temane paravanagi api devamam ave ane te besi rahe, jemane allaha ane tena payagambara same juththi vato kahi hati, have to temam jetala pana inkara karanara che temane du:Kha pahoncadanaro mara padase
Rabila Al Omari
gāmaḍānā lōkō mānthī tē lōkō āvyā jēmanī pāsē kaṁī kāraṇa hatuṁ, kē tēmanē paravānagī āpī dēvāmāṁ āvē anē tē bēsī rahē, jēmaṇē allāha anē tēnā payagambara sāmē jūṭhṭhī vātō kahī hatī, havē tō tēmāṁ jēṭalā paṇa inkāra karanārā chē tēmanē du:Kha pahōn̄cāḍanārō māra paḍaśē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek