×

તે લોકોએ પોતાના પયગંબર ને જુઠો સમજી તે ઊંટણી ના હાથ-પગ કાપી 91:14 Gujarati translation

Quran infoGujaratiSurah Ash-Shams ⮕ (91:14) ayat 14 in Gujarati

91:14 Surah Ash-Shams ayat 14 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Ash-Shams ayat 14 - الشَّمس - Page - Juz 30

﴿فَكَذَّبُوهُ فَعَقَرُوهَا فَدَمۡدَمَ عَلَيۡهِمۡ رَبُّهُم بِذَنۢبِهِمۡ فَسَوَّىٰهَا ﴾
[الشَّمس: 14]

તે લોકોએ પોતાના પયગંબર ને જુઠો સમજી તે ઊંટણી ના હાથ-પગ કાપી નાખ્યા. બસ ! તેમના પાલનહારે તેમના ગુનાહોના કારણે તેમના ઉપર પ્રકોપ ઉતાર્યો. અને પછી પ્રકોપને સમાન કરી દીધો. અને તે આબાદીને સપાટ કરી દીધી

❮ Previous Next ❯

ترجمة: فكذبوه فعقروها فدمدم عليهم ربهم بذنبهم فسواها, باللغة الغوجاراتية

﴿فكذبوه فعقروها فدمدم عليهم ربهم بذنبهم فسواها﴾ [الشَّمس: 14]

Rabila Al Omari
te loko'e potana payagambara ne jutho samaji te untani na hatha-paga kapi nakhya. Basa! Temana palanahare temana gunahona karane temana upara prakopa utaryo. Ane pachi prakopane samana kari didho. Ane te abadine sapata kari didhi
Rabila Al Omari
tē lōkō'ē pōtānā payagambara nē juṭhō samajī tē ūṇṭaṇī nā hātha-paga kāpī nākhyā. Basa! Tēmanā pālanahārē tēmanā gunāhōnā kāraṇē tēmanā upara prakōpa utāryō. Anē pachī prakōpanē samāna karī dīdhō. Anē tē ābādīnē sapāṭa karī dīdhī
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek