×

તમે કહી દો કે હે લોકો ! તમારી પાસે સત્ય તમારા પાલનહાર 10:108 Gujarati translation

Quran infoGujaratiSurah Yunus ⮕ (10:108) ayat 108 in Gujarati

10:108 Surah Yunus ayat 108 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Yunus ayat 108 - يُونس - Page - Juz 11

﴿قُلۡ يَٰٓأَيُّهَا ٱلنَّاسُ قَدۡ جَآءَكُمُ ٱلۡحَقُّ مِن رَّبِّكُمۡۖ فَمَنِ ٱهۡتَدَىٰ فَإِنَّمَا يَهۡتَدِي لِنَفۡسِهِۦۖ وَمَن ضَلَّ فَإِنَّمَا يَضِلُّ عَلَيۡهَاۖ وَمَآ أَنَا۠ عَلَيۡكُم بِوَكِيلٖ ﴾
[يُونس: 108]

તમે કહી દો કે હે લોકો ! તમારી પાસે સત્ય તમારા પાલનહાર તરફથી પહોંચી ગયું છે એટલા માટે જે વ્યક્તિ સત્ય માર્ગ પર આવી જાય તો તે પોતાના માટે સત્ય માર્ગે આવશે અને જે વ્યક્તિ ગેરમાર્ગે રહેશે તો તેનું ગેરમાર્ગે રહેવું તેના પર જ પડશે અને મને તમારા પર વાલી બનાવવામાં નથી આવ્યો

❮ Previous Next ❯

ترجمة: قل ياأيها الناس قد جاءكم الحق من ربكم فمن اهتدى فإنما يهتدي, باللغة الغوجاراتية

﴿قل ياأيها الناس قد جاءكم الحق من ربكم فمن اهتدى فإنما يهتدي﴾ [يُونس: 108]

Rabila Al Omari
tame kahi do ke he loko! Tamari pase satya tamara palanahara taraphathi pahonci gayum che etala mate je vyakti satya marga para avi jaya to te potana mate satya marge avase ane je vyakti geramarge rahese to tenum geramarge rahevum tena para ja padase ane mane tamara para vali banavavamam nathi avyo
Rabila Al Omari
tamē kahī dō kē hē lōkō! Tamārī pāsē satya tamārā pālanahāra taraphathī pahōn̄cī gayuṁ chē ēṭalā māṭē jē vyakti satya mārga para āvī jāya tō tē pōtānā māṭē satya mārgē āvaśē anē jē vyakti gēramārgē rahēśē tō tēnuṁ gēramārgē rahēvuṁ tēnā para ja paḍaśē anē manē tamārā para vālī banāvavāmāṁ nathī āvyō
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek