×

અને જે લોકોએ દુષ્કર્મ કર્યા, તેમના દુષ્કર્મોની સજા તેના જેવી જ મળશે 10:27 Gujarati translation

Quran infoGujaratiSurah Yunus ⮕ (10:27) ayat 27 in Gujarati

10:27 Surah Yunus ayat 27 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Yunus ayat 27 - يُونس - Page - Juz 11

﴿وَٱلَّذِينَ كَسَبُواْ ٱلسَّيِّـَٔاتِ جَزَآءُ سَيِّئَةِۭ بِمِثۡلِهَا وَتَرۡهَقُهُمۡ ذِلَّةٞۖ مَّا لَهُم مِّنَ ٱللَّهِ مِنۡ عَاصِمٖۖ كَأَنَّمَآ أُغۡشِيَتۡ وُجُوهُهُمۡ قِطَعٗا مِّنَ ٱلَّيۡلِ مُظۡلِمًاۚ أُوْلَٰٓئِكَ أَصۡحَٰبُ ٱلنَّارِۖ هُمۡ فِيهَا خَٰلِدُونَ ﴾
[يُونس: 27]

અને જે લોકોએ દુષ્કર્મ કર્યા, તેમના દુષ્કર્મોની સજા તેના જેવી જ મળશે અને તેમના પર અપમાન છવાઇ જશે, તેમને અલ્લાહ તઆલાથી કોઈ બચાવી નહીં શકે, અને તેમના ચહેરાઓ પર અંધારી રાત્રિનો અંધકાર છવાઇ ગયો હશે, આ લોકો જહન્નમમાં રહેવાવાળા છે, તેઓ તેમાં હંમેશા રહેશે

❮ Previous Next ❯

ترجمة: والذين كسبوا السيئات جزاء سيئة بمثلها وترهقهم ذلة ما لهم من الله, باللغة الغوجاراتية

﴿والذين كسبوا السيئات جزاء سيئة بمثلها وترهقهم ذلة ما لهم من الله﴾ [يُونس: 27]

Rabila Al Omari
ane je loko'e duskarma karya, temana duskarmoni saja tena jevi ja malase ane temana para apamana chava'i jase, temane allaha ta'alathi ko'i bacavi nahim sake, ane temana cahera'o para andhari ratrino andhakara chava'i gayo hase, a loko jahannamamam rahevavala che, te'o temam hammesa rahese
Rabila Al Omari
anē jē lōkō'ē duṣkarma karyā, tēmanā duṣkarmōnī sajā tēnā jēvī ja maḷaśē anē tēmanā para apamāna chavā'i jaśē, tēmanē allāha ta'ālāthī kō'ī bacāvī nahīṁ śakē, anē tēmanā cahērā'ō para andhārī rātrinō andhakāra chavā'i gayō haśē, ā lōkō jahannamamāṁ rahēvāvāḷā chē, tē'ō tēmāṁ hammēśā rahēśē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek