×

અને તે દિવસ પણ યાદ કરવા જેવો છે જે દિવસે અમે તે 10:28 Gujarati translation

Quran infoGujaratiSurah Yunus ⮕ (10:28) ayat 28 in Gujarati

10:28 Surah Yunus ayat 28 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Yunus ayat 28 - يُونس - Page - Juz 11

﴿وَيَوۡمَ نَحۡشُرُهُمۡ جَمِيعٗا ثُمَّ نَقُولُ لِلَّذِينَ أَشۡرَكُواْ مَكَانَكُمۡ أَنتُمۡ وَشُرَكَآؤُكُمۡۚ فَزَيَّلۡنَا بَيۡنَهُمۡۖ وَقَالَ شُرَكَآؤُهُم مَّا كُنتُمۡ إِيَّانَا تَعۡبُدُونَ ﴾
[يُونس: 28]

અને તે દિવસ પણ યાદ કરવા જેવો છે જે દિવસે અમે તે સૌને ભેગા કરીશું, પછી મુશરિકોને કહીશું કે તમે અને તમારા ભાગીદાર પોતાની જગ્યાએ ઊભા રહો, પછી અમે તેમને અંદરોઅંદર લડાવી દઇશું અને તેમના તે ભાગીદારો કહેશે કે તમે અમારી બંદગી કરતા ન હતા

❮ Previous Next ❯

ترجمة: ويوم نحشرهم جميعا ثم نقول للذين أشركوا مكانكم أنتم وشركاؤكم فزيلنا بينهم, باللغة الغوجاراتية

﴿ويوم نحشرهم جميعا ثم نقول للذين أشركوا مكانكم أنتم وشركاؤكم فزيلنا بينهم﴾ [يُونس: 28]

Rabila Al Omari
ane te divasa pana yada karava jevo che je divase ame te saune bhega karisum, pachi musarikone kahisum ke tame ane tamara bhagidara potani jagya'e ubha raho, pachi ame temane andaro'andara ladavi da'isum ane temana te bhagidaro kahese ke tame amari bandagi karata na hata
Rabila Al Omari
anē tē divasa paṇa yāda karavā jēvō chē jē divasē amē tē saunē bhēgā karīśuṁ, pachī muśarikōnē kahīśuṁ kē tamē anē tamārā bhāgīdāra pōtānī jagyā'ē ūbhā rahō, pachī amē tēmanē andarō'andara laḍāvī da'iśuṁ anē tēmanā tē bhāgīdārō kahēśē kē tamē amārī bandagī karatā na hatā
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek