×

તમે કહી દો કે તમારા ભાગીદારોમાં કોઈ એવો છે જે સત્ય માર્ગ 10:35 Gujarati translation

Quran infoGujaratiSurah Yunus ⮕ (10:35) ayat 35 in Gujarati

10:35 Surah Yunus ayat 35 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Yunus ayat 35 - يُونس - Page - Juz 11

﴿قُلۡ هَلۡ مِن شُرَكَآئِكُم مَّن يَهۡدِيٓ إِلَى ٱلۡحَقِّۚ قُلِ ٱللَّهُ يَهۡدِي لِلۡحَقِّۗ أَفَمَن يَهۡدِيٓ إِلَى ٱلۡحَقِّ أَحَقُّ أَن يُتَّبَعَ أَمَّن لَّا يَهِدِّيٓ إِلَّآ أَن يُهۡدَىٰۖ فَمَا لَكُمۡ كَيۡفَ تَحۡكُمُونَ ﴾
[يُونس: 35]

તમે કહી દો કે તમારા ભાગીદારોમાં કોઈ એવો છે જે સત્ય માર્ગ તરફ માર્ગદર્શન આપતો હોય ? તમે કહી દો કે અલ્લાહ જ સત્ય તરફ માર્ગદર્શન આપે છે, તો પછી જે વ્યક્તિ સત્ય તરફ માર્ગદર્શન આપતો હોય તે અનુસરણ કરવા માટે વધું યોગ્ય છે અથવા તે વ્યક્તિ જેને બતાવ્યા વગર પોતે જ માર્ગદર્શન ન મેળવે ? બસ ! તમને શું થઇ ગયું છે તમે કેવા નિર્ણય કરો છો

❮ Previous Next ❯

ترجمة: قل هل من شركائكم من يهدي إلى الحق قل الله يهدي للحق, باللغة الغوجاراتية

﴿قل هل من شركائكم من يهدي إلى الحق قل الله يهدي للحق﴾ [يُونس: 35]

Rabila Al Omari
tame kahi do ke tamara bhagidaromam ko'i evo che je satya marga tarapha margadarsana apato hoya? Tame kahi do ke allaha ja satya tarapha margadarsana ape che, to pachi je vyakti satya tarapha margadarsana apato hoya te anusarana karava mate vadhum yogya che athava te vyakti jene batavya vagara pote ja margadarsana na melave? Basa! Tamane sum tha'i gayum che tame keva nirnaya karo cho
Rabila Al Omari
tamē kahī dō kē tamārā bhāgīdārōmāṁ kō'ī ēvō chē jē satya mārga tarapha mārgadarśana āpatō hōya? Tamē kahī dō kē allāha ja satya tarapha mārgadarśana āpē chē, tō pachī jē vyakti satya tarapha mārgadarśana āpatō hōya tē anusaraṇa karavā māṭē vadhuṁ yōgya chē athavā tē vyakti jēnē batāvyā vagara pōtē ja mārgadarśana na mēḷavē? Basa! Tamanē śuṁ tha'i gayuṁ chē tamē kēvā nirṇaya karō chō
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek