×

અમે તેમના પર કંઈ પણ અત્યાચાર નથી કર્યો પરંતુ તેમણે જ પોતે 11:101 Gujarati translation

Quran infoGujaratiSurah Hud ⮕ (11:101) ayat 101 in Gujarati

11:101 Surah Hud ayat 101 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Hud ayat 101 - هُود - Page - Juz 12

﴿وَمَا ظَلَمۡنَٰهُمۡ وَلَٰكِن ظَلَمُوٓاْ أَنفُسَهُمۡۖ فَمَآ أَغۡنَتۡ عَنۡهُمۡ ءَالِهَتُهُمُ ٱلَّتِي يَدۡعُونَ مِن دُونِ ٱللَّهِ مِن شَيۡءٖ لَّمَّا جَآءَ أَمۡرُ رَبِّكَۖ وَمَا زَادُوهُمۡ غَيۡرَ تَتۡبِيبٖ ﴾
[هُود: 101]

અમે તેમના પર કંઈ પણ અત્યાચાર નથી કર્યો પરંતુ તેમણે જ પોતે પોતાના પર અત્યાચાર કર્યો અને તેમને તેમના પૂજ્યોએ કંઈ ફાયદો ન પહોંચાડયો જેમને તેઓ અલ્લાહ સિવાય પોકારી રહ્યા હતા, જ્યારે તમારા પાલનહારનો આદેશ આવી ગયો પરંતુ તેમણે તેમનામાં નુકસાનમાં વધારો કરી દીધો

❮ Previous Next ❯

ترجمة: وما ظلمناهم ولكن ظلموا أنفسهم فما أغنت عنهم آلهتهم التي يدعون من, باللغة الغوجاراتية

﴿وما ظلمناهم ولكن ظلموا أنفسهم فما أغنت عنهم آلهتهم التي يدعون من﴾ [هُود: 101]

Rabila Al Omari
Ame temana para kami pana atyacara nathi karyo parantu temane ja pote potana para atyacara karyo ane temane temana pujyo'e kami phayado na pahoncadayo jemane te'o allaha sivaya pokari rahya hata, jyare tamara palanaharano adesa avi gayo parantu temane temanamam nukasanamam vadharo kari didho
Rabila Al Omari
Amē tēmanā para kaṁī paṇa atyācāra nathī karyō parantu tēmaṇē ja pōtē pōtānā para atyācāra karyō anē tēmanē tēmanā pūjyō'ē kaṁī phāyadō na pahōn̄cāḍayō jēmanē tē'ō allāha sivāya pōkārī rahyā hatā, jyārē tamārā pālanahāranō ādēśa āvī gayō parantu tēmaṇē tēmanāmāṁ nukasānamāṁ vadhārō karī dīdhō
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek