×

હે મારા જેલના મિત્રો ! તમે બન્ને માંથી એક તો બાદશાહને દારૂ 12:41 Gujarati translation

Quran infoGujaratiSurah Yusuf ⮕ (12:41) ayat 41 in Gujarati

12:41 Surah Yusuf ayat 41 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Yusuf ayat 41 - يُوسُف - Page - Juz 12

﴿يَٰصَٰحِبَيِ ٱلسِّجۡنِ أَمَّآ أَحَدُكُمَا فَيَسۡقِي رَبَّهُۥ خَمۡرٗاۖ وَأَمَّا ٱلۡأٓخَرُ فَيُصۡلَبُ فَتَأۡكُلُ ٱلطَّيۡرُ مِن رَّأۡسِهِۦۚ قُضِيَ ٱلۡأَمۡرُ ٱلَّذِي فِيهِ تَسۡتَفۡتِيَانِ ﴾
[يُوسُف: 41]

હે મારા જેલના મિત્રો ! તમે બન્ને માંથી એક તો બાદશાહને દારૂ પીવડાવવા માટે નક્કી થઇ જશે, પરંતુ બીજાને ફાંસીએ ચઢાવી દેવામાં આવશે અને પંખીઓ તેનું માથું કોચી ખાશે, તમે બન્ને જેના વિશે શોધ કરી રહ્યા હતા, તે કાર્યનો નિર્ણય કરી દેવામાં આવ્યો

❮ Previous Next ❯

ترجمة: ياصاحبي السجن أما أحدكما فيسقي ربه خمرا وأما الآخر فيصلب فتأكل الطير, باللغة الغوجاراتية

﴿ياصاحبي السجن أما أحدكما فيسقي ربه خمرا وأما الآخر فيصلب فتأكل الطير﴾ [يُوسُف: 41]

Rabila Al Omari
he mara jelana mitro! Tame banne manthi eka to badasahane daru pivadavava mate nakki tha'i jase, parantu bijane phansi'e cadhavi devamam avase ane pankhi'o tenum mathum koci khase, tame banne jena vise sodha kari rahya hata, te karyano nirnaya kari devamam avyo
Rabila Al Omari
hē mārā jēlanā mitrō! Tamē bannē mānthī ēka tō bādaśāhanē dārū pīvaḍāvavā māṭē nakkī tha'i jaśē, parantu bījānē phānsī'ē caḍhāvī dēvāmāṁ āvaśē anē paṅkhī'ō tēnuṁ māthuṁ kōcī khāśē, tamē bannē jēnā viśē śōdha karī rahyā hatā, tē kāryanō nirṇaya karī dēvāmāṁ āvyō
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek