×

અને જેના વિશે યૂસુફ વિચારતા હતા કે તે બન્ને માંથી જે છૂટી 12:42 Gujarati translation

Quran infoGujaratiSurah Yusuf ⮕ (12:42) ayat 42 in Gujarati

12:42 Surah Yusuf ayat 42 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Yusuf ayat 42 - يُوسُف - Page - Juz 12

﴿وَقَالَ لِلَّذِي ظَنَّ أَنَّهُۥ نَاجٖ مِّنۡهُمَا ٱذۡكُرۡنِي عِندَ رَبِّكَ فَأَنسَىٰهُ ٱلشَّيۡطَٰنُ ذِكۡرَ رَبِّهِۦ فَلَبِثَ فِي ٱلسِّجۡنِ بِضۡعَ سِنِينَ ﴾
[يُوسُف: 42]

અને જેના વિશે યૂસુફ વિચારતા હતા કે તે બન્ને માંથી જે છૂટી જશે, તેને કહ્યું કે પોતાના બાદશાહને મારા વિશે પણ જણાવી દેજો, પછી તેને શૈતાને પોતાના બાદશાહ સામે (યૂસુફનું વર્ણન) કરવાનું ભૂલાવી દીધું અને યૂસુફે કેટલાય વર્ષો જેલમાં જ વિતાવ્યા

❮ Previous Next ❯

ترجمة: وقال للذي ظن أنه ناج منهما اذكرني عند ربك فأنساه الشيطان ذكر, باللغة الغوجاراتية

﴿وقال للذي ظن أنه ناج منهما اذكرني عند ربك فأنساه الشيطان ذكر﴾ [يُوسُف: 42]

Rabila Al Omari
Ane jena vise yusupha vicarata hata ke te banne manthi je chuti jase, tene kahyum ke potana badasahane mara vise pana janavi dejo, pachi tene saitane potana badasaha same (yusuphanum varnana) karavanum bhulavi didhum ane yusuphe ketalaya varso jelamam ja vitavya
Rabila Al Omari
Anē jēnā viśē yūsupha vicāratā hatā kē tē bannē mānthī jē chūṭī jaśē, tēnē kahyuṁ kē pōtānā bādaśāhanē mārā viśē paṇa jaṇāvī dējō, pachī tēnē śaitānē pōtānā bādaśāha sāmē (yūsuphanuṁ varṇana) karavānuṁ bhūlāvī dīdhuṁ anē yūsuphē kēṭalāya varṣō jēlamāṁ ja vitāvyā
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek