×

અને બાદશાહે કહ્યું કે યૂસુફને મારી પાસે લાવો, જ્યારે સંદેશવાહક યૂસુફ પાસે 12:50 Gujarati translation

Quran infoGujaratiSurah Yusuf ⮕ (12:50) ayat 50 in Gujarati

12:50 Surah Yusuf ayat 50 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Yusuf ayat 50 - يُوسُف - Page - Juz 12

﴿وَقَالَ ٱلۡمَلِكُ ٱئۡتُونِي بِهِۦۖ فَلَمَّا جَآءَهُ ٱلرَّسُولُ قَالَ ٱرۡجِعۡ إِلَىٰ رَبِّكَ فَسۡـَٔلۡهُ مَا بَالُ ٱلنِّسۡوَةِ ٱلَّٰتِي قَطَّعۡنَ أَيۡدِيَهُنَّۚ إِنَّ رَبِّي بِكَيۡدِهِنَّ عَلِيمٞ ﴾
[يُوسُف: 50]

અને બાદશાહે કહ્યું કે યૂસુફને મારી પાસે લાવો, જ્યારે સંદેશવાહક યૂસુફ પાસે પહોંચ્યો, તો તેમણે કહ્યું, પોતાના બાદશાહ પાસે પાછો જા અને તેને પૂછ કે તે સ્ત્રીઓની સાચી વાત શું છે ? જેમણે પોતાના હાથ કાપી નાખ્યા હતા, તેમની યુક્તિને (સાચી રીતે) જાણવાવાળો મારો પાલનહાર જ છે

❮ Previous Next ❯

ترجمة: وقال الملك ائتوني به فلما جاءه الرسول قال ارجع إلى ربك فاسأله, باللغة الغوجاراتية

﴿وقال الملك ائتوني به فلما جاءه الرسول قال ارجع إلى ربك فاسأله﴾ [يُوسُف: 50]

Rabila Al Omari
Ane badasahe kahyum ke yusuphane mari pase lavo, jyare sandesavahaka yusupha pase pahoncyo, to temane kahyum, potana badasaha pase pacho ja ane tene pucha ke te stri'oni saci vata sum che? Jemane potana hatha kapi nakhya hata, temani yuktine (saci rite) janavavalo maro palanahara ja che
Rabila Al Omari
Anē bādaśāhē kahyuṁ kē yūsuphanē mārī pāsē lāvō, jyārē sandēśavāhaka yūsupha pāsē pahōn̄cyō, tō tēmaṇē kahyuṁ, pōtānā bādaśāha pāsē pāchō jā anē tēnē pūcha kē tē strī'ōnī sācī vāta śuṁ chē? Jēmaṇē pōtānā hātha kāpī nākhyā hatā, tēmanī yuktinē (sācī rītē) jāṇavāvāḷō mārō pālanahāra ja chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek