×

બાદશાહે કહ્યું. હે સ્ત્રીઓ ! તે સમયની સાચી વાત શું છે ? 12:51 Gujarati translation

Quran infoGujaratiSurah Yusuf ⮕ (12:51) ayat 51 in Gujarati

12:51 Surah Yusuf ayat 51 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Yusuf ayat 51 - يُوسُف - Page - Juz 12

﴿قَالَ مَا خَطۡبُكُنَّ إِذۡ رَٰوَدتُّنَّ يُوسُفَ عَن نَّفۡسِهِۦۚ قُلۡنَ حَٰشَ لِلَّهِ مَا عَلِمۡنَا عَلَيۡهِ مِن سُوٓءٖۚ قَالَتِ ٱمۡرَأَتُ ٱلۡعَزِيزِ ٱلۡـَٰٔنَ حَصۡحَصَ ٱلۡحَقُّ أَنَا۠ رَٰوَدتُّهُۥ عَن نَّفۡسِهِۦ وَإِنَّهُۥ لَمِنَ ٱلصَّٰدِقِينَ ﴾
[يُوسُف: 51]

બાદશાહે કહ્યું. હે સ્ત્રીઓ ! તે સમયની સાચી વાત શું છે ? જ્યારે તમે યુક્તિ કરી યૂસુફને તેની મનની ઇચ્છાથી હટાવવા માંગતા હતા, તેણીઓ સ્પષ્ટ જવાબ આપ્યો કે “ અલ્લાહની પનાહ” અમે યૂસુફમાં કોઈ બુરાઇ નથી જોઇ, પછી તો અઝીઝની પત્ની પણ બોલી કે હવે સાચી વાત આવી ગઇ, મેં જ તેને તેમના જ લાલચ આપી હતી અને ખરેખર તે સાચા લોકો માંથી છે

❮ Previous Next ❯

ترجمة: قال ما خطبكن إذ راودتن يوسف عن نفسه قلن حاش لله ما, باللغة الغوجاراتية

﴿قال ما خطبكن إذ راودتن يوسف عن نفسه قلن حاش لله ما﴾ [يُوسُف: 51]

Rabila Al Omari
badasahe kahyum. He stri'o! Te samayani saci vata sum che? Jyare tame yukti kari yusuphane teni manani icchathi hatavava mangata hata, teni'o spasta javaba apyo ke “allahani panaha” ame yusuphamam ko'i bura'i nathi jo'i, pachi to ajhijhani patni pana boli ke have saci vata avi ga'i, mem ja tene temana ja lalaca api hati ane kharekhara te saca loko manthi che
Rabila Al Omari
bādaśāhē kahyuṁ. Hē strī'ō! Tē samayanī sācī vāta śuṁ chē? Jyārē tamē yukti karī yūsuphanē tēnī mananī icchāthī haṭāvavā māṅgatā hatā, tēṇī'ō spaṣṭa javāba āpyō kē “allāhanī panāha” amē yūsuphamāṁ kō'ī burā'i nathī jō'i, pachī tō ajhījhanī patnī paṇa bōlī kē havē sācī vāta āvī ga'i, mēṁ ja tēnē tēmanā ja lālaca āpī hatī anē kharēkhara tē sācā lōkō mānthī chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek