×

અલ્લાહ તે છે, જેણે આકાશોને વગર સ્તંભે ઊચું કરી રાખ્યું છે, કે 13:2 Gujarati translation

Quran infoGujaratiSurah Ar-Ra‘d ⮕ (13:2) ayat 2 in Gujarati

13:2 Surah Ar-Ra‘d ayat 2 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Ar-Ra‘d ayat 2 - الرَّعد - Page - Juz 13

﴿ٱللَّهُ ٱلَّذِي رَفَعَ ٱلسَّمَٰوَٰتِ بِغَيۡرِ عَمَدٖ تَرَوۡنَهَاۖ ثُمَّ ٱسۡتَوَىٰ عَلَى ٱلۡعَرۡشِۖ وَسَخَّرَ ٱلشَّمۡسَ وَٱلۡقَمَرَۖ كُلّٞ يَجۡرِي لِأَجَلٖ مُّسَمّٗىۚ يُدَبِّرُ ٱلۡأَمۡرَ يُفَصِّلُ ٱلۡأٓيَٰتِ لَعَلَّكُم بِلِقَآءِ رَبِّكُمۡ تُوقِنُونَ ﴾
[الرَّعد: 2]

અલ્લાહ તે છે, જેણે આકાશોને વગર સ્તંભે ઊચું કરી રાખ્યું છે, કે તમે તેને જોઇ રહ્યા છો, પછી તે અર્શ પર બિરાજમાન છે, તેણે સૂર્ય અને ચંદ્રને નિયમિત કરી રાખ્યા છે, દરેક નક્કી કરેલ સમય સુધી ચક્કર લગાવી રહ્યા છે, તે જ કાર્યની વ્યવસ્થા કરે છે, તે પોતાની નિશાનીઓનું વર્ણન સ્પષ્ટ રીતે કરી રહ્યો છે કે તમે પોતાના પાલનહારની મુલાકાતને સાચી જાણો

❮ Previous Next ❯

ترجمة: الله الذي رفع السموات بغير عمد ترونها ثم استوى على العرش وسخر, باللغة الغوجاراتية

﴿الله الذي رفع السموات بغير عمد ترونها ثم استوى على العرش وسخر﴾ [الرَّعد: 2]

Rabila Al Omari
Allaha te che, jene akasone vagara stambhe ucum kari rakhyum che, ke tame tene jo'i rahya cho, pachi te arsa para birajamana che, tene surya ane candrane niyamita kari rakhya che, dareka nakki karela samaya sudhi cakkara lagavi rahya che, te ja karyani vyavastha kare che, te potani nisani'onum varnana spasta rite kari rahyo che ke tame potana palanaharani mulakatane saci jano
Rabila Al Omari
Allāha tē chē, jēṇē ākāśōnē vagara stambhē ūcuṁ karī rākhyuṁ chē, kē tamē tēnē jō'i rahyā chō, pachī tē arśa para birājamāna chē, tēṇē sūrya anē candranē niyamita karī rākhyā chē, darēka nakkī karēla samaya sudhī cakkara lagāvī rahyā chē, tē ja kāryanī vyavasthā karē chē, tē pōtānī niśānī'ōnuṁ varṇana spaṣṭa rītē karī rahyō chē kē tamē pōtānā pālanahāranī mulākātanē sācī jāṇō
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek