×

તે જન્નતના ગુણ, જેનું વચન ડરવાવાળાઓને કરવામાં આવ્યું છે, એ છે કે 13:35 Gujarati translation

Quran infoGujaratiSurah Ar-Ra‘d ⮕ (13:35) ayat 35 in Gujarati

13:35 Surah Ar-Ra‘d ayat 35 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Ar-Ra‘d ayat 35 - الرَّعد - Page - Juz 13

﴿۞ مَّثَلُ ٱلۡجَنَّةِ ٱلَّتِي وُعِدَ ٱلۡمُتَّقُونَۖ تَجۡرِي مِن تَحۡتِهَا ٱلۡأَنۡهَٰرُۖ أُكُلُهَا دَآئِمٞ وَظِلُّهَاۚ تِلۡكَ عُقۡبَى ٱلَّذِينَ ٱتَّقَواْۚ وَّعُقۡبَى ٱلۡكَٰفِرِينَ ٱلنَّارُ ﴾
[الرَّعد: 35]

તે જન્નતના ગુણ, જેનું વચન ડરવાવાળાઓને કરવામાં આવ્યું છે, એ છે કે તેની નીચેથી નહેરો વહી રહી છે, તેનું ફળ હંમેશા રહેનાર છે અને તેનો છાંયડો પણ, આ છે ડરવાવાળોનું પરિણામ અને ઇન્કાર કરનારાઓનું ઠેકાણું જહન્નમ છે

❮ Previous Next ❯

ترجمة: مثل الجنة التي وعد المتقون تجري من تحتها الأنهار أكلها دائم وظلها, باللغة الغوجاراتية

﴿مثل الجنة التي وعد المتقون تجري من تحتها الأنهار أكلها دائم وظلها﴾ [الرَّعد: 35]

Rabila Al Omari
te jannatana guna, jenum vacana daravavala'one karavamam avyum che, e che ke teni nicethi nahero vahi rahi che, tenum phala hammesa rahenara che ane teno chanyado pana, a che daravavalonum parinama ane inkara karanara'onum thekanum jahannama che
Rabila Al Omari
tē jannatanā guṇa, jēnuṁ vacana ḍaravāvāḷā'ōnē karavāmāṁ āvyuṁ chē, ē chē kē tēnī nīcēthī nahērō vahī rahī chē, tēnuṁ phaḷa hammēśā rahēnāra chē anē tēnō chānyaḍō paṇa, ā chē ḍaravāvāḷōnuṁ pariṇāma anē inkāra karanārā'ōnuṁ ṭhēkāṇuṁ jahannama chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek