×

જે લોકો ઇમાન લાવ્યા અને સત્કાર્યો કર્યા તેમને તે જન્નતોમાં પ્રવેશ આપવામાં 14:23 Gujarati translation

Quran infoGujaratiSurah Ibrahim ⮕ (14:23) ayat 23 in Gujarati

14:23 Surah Ibrahim ayat 23 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Ibrahim ayat 23 - إبراهِيم - Page - Juz 13

﴿وَأُدۡخِلَ ٱلَّذِينَ ءَامَنُواْ وَعَمِلُواْ ٱلصَّٰلِحَٰتِ جَنَّٰتٖ تَجۡرِي مِن تَحۡتِهَا ٱلۡأَنۡهَٰرُ خَٰلِدِينَ فِيهَا بِإِذۡنِ رَبِّهِمۡۖ تَحِيَّتُهُمۡ فِيهَا سَلَٰمٌ ﴾
[إبراهِيم: 23]

જે લોકો ઇમાન લાવ્યા અને સત્કાર્યો કર્યા તેમને તે જન્નતોમાં પ્રવેશ આપવામાં આવશે જેની નીચે નહેરો વહી રહી છે, જ્યાં તેઓ હંમેશા રહેશે પોતાના પાલનહાર ના આદેશથી, જ્યાં તેમનું સ્વાગત “સલામ” સાથે કરવામાં આવશે

❮ Previous Next ❯

ترجمة: وأدخل الذين آمنوا وعملوا الصالحات جنات تجري من تحتها الأنهار خالدين فيها, باللغة الغوجاراتية

﴿وأدخل الذين آمنوا وعملوا الصالحات جنات تجري من تحتها الأنهار خالدين فيها﴾ [إبراهِيم: 23]

Rabila Al Omari
Je loko imana lavya ane satkaryo karya temane te jannatomam pravesa apavamam avase jeni nice nahero vahi rahi che, jyam te'o hammesa rahese potana palanahara na adesathi, jyam temanum svagata “salama” sathe karavamam avase
Rabila Al Omari
Jē lōkō imāna lāvyā anē satkāryō karyā tēmanē tē jannatōmāṁ pravēśa āpavāmāṁ āvaśē jēnī nīcē nahērō vahī rahī chē, jyāṁ tē'ō hammēśā rahēśē pōtānā pālanahāra nā ādēśathī, jyāṁ tēmanuṁ svāgata “salāma” sāthē karavāmāṁ āvaśē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek