×

લોકોને તે દિવસથી સચેત કરી દો, જ્યારે તેમની પાસે યાતના આવી પહોંચશે 14:44 Gujarati translation

Quran infoGujaratiSurah Ibrahim ⮕ (14:44) ayat 44 in Gujarati

14:44 Surah Ibrahim ayat 44 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Ibrahim ayat 44 - إبراهِيم - Page - Juz 13

﴿وَأَنذِرِ ٱلنَّاسَ يَوۡمَ يَأۡتِيهِمُ ٱلۡعَذَابُ فَيَقُولُ ٱلَّذِينَ ظَلَمُواْ رَبَّنَآ أَخِّرۡنَآ إِلَىٰٓ أَجَلٖ قَرِيبٖ نُّجِبۡ دَعۡوَتَكَ وَنَتَّبِعِ ٱلرُّسُلَۗ أَوَلَمۡ تَكُونُوٓاْ أَقۡسَمۡتُم مِّن قَبۡلُ مَا لَكُم مِّن زَوَالٖ ﴾
[إبراهِيم: 44]

લોકોને તે દિવસથી સચેત કરી દો, જ્યારે તેમની પાસે યાતના આવી પહોંચશે અને અત્યાચારી કહેશે કે હે અમારા પાલનહાર ! અમને થોડાંક સમયની મહેતલ આપ જેથી અમે તારી વાતનું અનુસરણ કરી લઇએ અને તારા પયગંબરોનું પણ અનુસરણ કરવા લાગીએ. શું તમે આ પહેલા પણ સોગંદો નહતા લેતા ? કે તમારે દુનિયા માંથી કૂચ કરવાની જ નથી

❮ Previous Next ❯

ترجمة: وأنذر الناس يوم يأتيهم العذاب فيقول الذين ظلموا ربنا أخرنا إلى أجل, باللغة الغوجاراتية

﴿وأنذر الناس يوم يأتيهم العذاب فيقول الذين ظلموا ربنا أخرنا إلى أجل﴾ [إبراهِيم: 44]

Rabila Al Omari
lokone te divasathi saceta kari do, jyare temani pase yatana avi pahoncase ane atyacari kahese ke he amara palanahara! Amane thodanka samayani mahetala apa jethi ame tari vatanum anusarana kari la'i'e ane tara payagambaronum pana anusarana karava lagi'e. Sum tame a pahela pana sogando nahata leta? Ke tamare duniya manthi kuca karavani ja nathi
Rabila Al Omari
lōkōnē tē divasathī sacēta karī dō, jyārē tēmanī pāsē yātanā āvī pahōn̄caśē anē atyācārī kahēśē kē hē amārā pālanahāra! Amanē thōḍāṅka samayanī mahētala āpa jēthī amē tārī vātanuṁ anusaraṇa karī la'i'ē anē tārā payagambarōnuṁ paṇa anusaraṇa karavā lāgī'ē. Śuṁ tamē ā pahēlā paṇa sōgandō nahatā lētā? Kē tamārē duniyā mānthī kūca karavānī ja nathī
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek