×

તેમનાથી પહેલાના લોકોએ પણ યુક્તિ કરી હતી, (છેવટે) અલ્લાહએ (તેમની યુક્તિઓ)ને મૂળ 16:26 Gujarati translation

Quran infoGujaratiSurah An-Nahl ⮕ (16:26) ayat 26 in Gujarati

16:26 Surah An-Nahl ayat 26 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah An-Nahl ayat 26 - النَّحل - Page - Juz 14

﴿قَدۡ مَكَرَ ٱلَّذِينَ مِن قَبۡلِهِمۡ فَأَتَى ٱللَّهُ بُنۡيَٰنَهُم مِّنَ ٱلۡقَوَاعِدِ فَخَرَّ عَلَيۡهِمُ ٱلسَّقۡفُ مِن فَوۡقِهِمۡ وَأَتَىٰهُمُ ٱلۡعَذَابُ مِنۡ حَيۡثُ لَا يَشۡعُرُونَ ﴾
[النَّحل: 26]

તેમનાથી પહેલાના લોકોએ પણ યુક્તિ કરી હતી, (છેવટે) અલ્લાહએ (તેમની યુક્તિઓ)ને મૂળ માંથી જ કાપી નાખી અને તેમના (માથા) પર છત ઉપરથી પડી ગઇ અને તેમની પાસે યાતના ત્યાંથી આવી પહોંચી જે જગ્યા વિશે તે લોકો વિચારી શકતા પણ નહતા

❮ Previous Next ❯

ترجمة: قد مكر الذين من قبلهم فأتى الله بنيانهم من القواعد فخر عليهم, باللغة الغوجاراتية

﴿قد مكر الذين من قبلهم فأتى الله بنيانهم من القواعد فخر عليهم﴾ [النَّحل: 26]

Rabila Al Omari
temanathi pahelana loko'e pana yukti kari hati, (chevate) allaha'e (temani yukti'o)ne mula manthi ja kapi nakhi ane temana (matha) para chata uparathi padi ga'i ane temani pase yatana tyanthi avi pahonci je jagya vise te loko vicari sakata pana nahata
Rabila Al Omari
tēmanāthī pahēlānā lōkō'ē paṇa yukti karī hatī, (chēvaṭē) allāha'ē (tēmanī yukti'ō)nē mūḷa mānthī ja kāpī nākhī anē tēmanā (māthā) para chata uparathī paḍī ga'i anē tēmanī pāsē yātanā tyānthī āvī pahōn̄cī jē jagyā viśē tē lōkō vicārī śakatā paṇa nahatā
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek