×

પછી કયામતના દિવસે પણ અલ્લાહ તઆલા તેમનું અપમાન કરશે અને કહેશે કે 16:27 Gujarati translation

Quran infoGujaratiSurah An-Nahl ⮕ (16:27) ayat 27 in Gujarati

16:27 Surah An-Nahl ayat 27 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah An-Nahl ayat 27 - النَّحل - Page - Juz 14

﴿ثُمَّ يَوۡمَ ٱلۡقِيَٰمَةِ يُخۡزِيهِمۡ وَيَقُولُ أَيۡنَ شُرَكَآءِيَ ٱلَّذِينَ كُنتُمۡ تُشَٰٓقُّونَ فِيهِمۡۚ قَالَ ٱلَّذِينَ أُوتُواْ ٱلۡعِلۡمَ إِنَّ ٱلۡخِزۡيَ ٱلۡيَوۡمَ وَٱلسُّوٓءَ عَلَى ٱلۡكَٰفِرِينَ ﴾
[النَّحل: 27]

પછી કયામતના દિવસે પણ અલ્લાહ તઆલા તેમનું અપમાન કરશે અને કહેશે કે મારા તે ભાગીદારો ક્યાં છે ? જેના વિશે તમે ઝઘડતા હતા, જેમને જ્ઞાન આપવામાં આવ્યું હતું, તે કહેશે કે આજે ઇન્કાર કરનારાઓને અપમાન અને ખરાબી ચોંટી ગઇ

❮ Previous Next ❯

ترجمة: ثم يوم القيامة يخزيهم ويقول أين شركائي الذين كنتم تشاقون فيهم قال, باللغة الغوجاراتية

﴿ثم يوم القيامة يخزيهم ويقول أين شركائي الذين كنتم تشاقون فيهم قال﴾ [النَّحل: 27]

Rabila Al Omari
pachi kayamatana divase pana allaha ta'ala temanum apamana karase ane kahese ke mara te bhagidaro kyam che? Jena vise tame jhaghadata hata, jemane jnana apavamam avyum hatum, te kahese ke aje inkara karanara'one apamana ane kharabi conti ga'i
Rabila Al Omari
pachī kayāmatanā divasē paṇa allāha ta'ālā tēmanuṁ apamāna karaśē anē kahēśē kē mārā tē bhāgīdārō kyāṁ chē? Jēnā viśē tamē jhaghaḍatā hatā, jēmanē jñāna āpavāmāṁ āvyuṁ hatuṁ, tē kahēśē kē ājē inkāra karanārā'ōnē apamāna anē kharābī cōṇṭī ga'i
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek