×

અલ્લાહ તઆલાએ તમારા માટે તમારા માંથી જ તમારી પત્નીઓનું સર્જન કર્યું અને 16:72 Gujarati translation

Quran infoGujaratiSurah An-Nahl ⮕ (16:72) ayat 72 in Gujarati

16:72 Surah An-Nahl ayat 72 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah An-Nahl ayat 72 - النَّحل - Page - Juz 14

﴿وَٱللَّهُ جَعَلَ لَكُم مِّنۡ أَنفُسِكُمۡ أَزۡوَٰجٗا وَجَعَلَ لَكُم مِّنۡ أَزۡوَٰجِكُم بَنِينَ وَحَفَدَةٗ وَرَزَقَكُم مِّنَ ٱلطَّيِّبَٰتِۚ أَفَبِٱلۡبَٰطِلِ يُؤۡمِنُونَ وَبِنِعۡمَتِ ٱللَّهِ هُمۡ يَكۡفُرُونَ ﴾
[النَّحل: 72]

અલ્લાહ તઆલાએ તમારા માટે તમારા માંથી જ તમારી પત્નીઓનું સર્જન કર્યું અને તમારી પત્નીઓ દ્વારા તમારા માટે તમારા બાળકો અને પૌત્ર પેદા કર્યા અને તમને સારી અને ઉત્તમ વસ્તુઓ ખાવા માટે આપી, શું તો પણ લોકો અસત્ય પર ઇમાન લાવશે ? અને અલ્લાહ તઆલાની નેઅમતોને ઇન્કાર કરશે

❮ Previous Next ❯

ترجمة: والله جعل لكم من أنفسكم أزواجا وجعل لكم من أزواجكم بنين وحفدة, باللغة الغوجاراتية

﴿والله جعل لكم من أنفسكم أزواجا وجعل لكم من أزواجكم بنين وحفدة﴾ [النَّحل: 72]

Rabila Al Omari
allaha ta'ala'e tamara mate tamara manthi ja tamari patni'onum sarjana karyum ane tamari patni'o dvara tamara mate tamara balako ane pautra peda karya ane tamane sari ane uttama vastu'o khava mate api, sum to pana loko asatya para imana lavase? Ane allaha ta'alani ne'amatone inkara karase
Rabila Al Omari
allāha ta'ālā'ē tamārā māṭē tamārā mānthī ja tamārī patnī'ōnuṁ sarjana karyuṁ anē tamārī patnī'ō dvārā tamārā māṭē tamārā bāḷakō anē pautra pēdā karyā anē tamanē sārī anē uttama vastu'ō khāvā māṭē āpī, śuṁ tō paṇa lōkō asatya para imāna lāvaśē? Anē allāha ta'ālānī nē'amatōnē inkāra karaśē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek