×

અલ્લાહ તઆલાએ જ તમારા માંથી એકને બીજા પર રોજીમાં વધારો આપ્યો છે, 16:71 Gujarati translation

Quran infoGujaratiSurah An-Nahl ⮕ (16:71) ayat 71 in Gujarati

16:71 Surah An-Nahl ayat 71 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah An-Nahl ayat 71 - النَّحل - Page - Juz 14

﴿وَٱللَّهُ فَضَّلَ بَعۡضَكُمۡ عَلَىٰ بَعۡضٖ فِي ٱلرِّزۡقِۚ فَمَا ٱلَّذِينَ فُضِّلُواْ بِرَآدِّي رِزۡقِهِمۡ عَلَىٰ مَا مَلَكَتۡ أَيۡمَٰنُهُمۡ فَهُمۡ فِيهِ سَوَآءٌۚ أَفَبِنِعۡمَةِ ٱللَّهِ يَجۡحَدُونَ ﴾
[النَّحل: 71]

અલ્લાહ તઆલાએ જ તમારા માંથી એકને બીજા પર રોજીમાં વધારો આપ્યો છે, બસ ! જેમને વધારે આપવામાં આવ્યું છે, તે પોતાની રોજી પોતાની હેઠળ કામ કરનારા મજૂરોને નથી આપતા, એ ભયથી કે તે (જેમને વધારે આપ્યું છે) અને તેઓ (મજૂરો) બન્ને સરખા થઇ જાય. તો શું આ લોકો અલ્લાહની નેઅમતોનો ઇન્કાર કરી રહ્યા છે

❮ Previous Next ❯

ترجمة: والله فضل بعضكم على بعض في الرزق فما الذين فضلوا برادي رزقهم, باللغة الغوجاراتية

﴿والله فضل بعضكم على بعض في الرزق فما الذين فضلوا برادي رزقهم﴾ [النَّحل: 71]

Rabila Al Omari
allaha ta'ala'e ja tamara manthi ekane bija para rojimam vadharo apyo che, basa! Jemane vadhare apavamam avyum che, te potani roji potani hethala kama karanara majurone nathi apata, e bhayathi ke te (jemane vadhare apyum che) ane te'o (majuro) banne sarakha tha'i jaya. To sum a loko allahani ne'amatono inkara kari rahya che
Rabila Al Omari
allāha ta'ālā'ē ja tamārā mānthī ēkanē bījā para rōjīmāṁ vadhārō āpyō chē, basa! Jēmanē vadhārē āpavāmāṁ āvyuṁ chē, tē pōtānī rōjī pōtānī hēṭhaḷa kāma karanārā majūrōnē nathī āpatā, ē bhayathī kē tē (jēmanē vadhārē āpyuṁ chē) anē tē'ō (majūrō) bannē sarakhā tha'i jāya. Tō śuṁ ā lōkō allāhanī nē'amatōnō inkāra karī rahyā chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek