×

અલ્લાહ તઆલા એક બીજું ઉદાહરણ વર્ણન કરે છે, બે વ્યક્તિઓનું, જેમાંથી એક 16:76 Gujarati translation

Quran infoGujaratiSurah An-Nahl ⮕ (16:76) ayat 76 in Gujarati

16:76 Surah An-Nahl ayat 76 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah An-Nahl ayat 76 - النَّحل - Page - Juz 14

﴿وَضَرَبَ ٱللَّهُ مَثَلٗا رَّجُلَيۡنِ أَحَدُهُمَآ أَبۡكَمُ لَا يَقۡدِرُ عَلَىٰ شَيۡءٖ وَهُوَ كَلٌّ عَلَىٰ مَوۡلَىٰهُ أَيۡنَمَا يُوَجِّههُّ لَا يَأۡتِ بِخَيۡرٍ هَلۡ يَسۡتَوِي هُوَ وَمَن يَأۡمُرُ بِٱلۡعَدۡلِ وَهُوَ عَلَىٰ صِرَٰطٖ مُّسۡتَقِيمٖ ﴾
[النَّحل: 76]

અલ્લાહ તઆલા એક બીજું ઉદાહરણ વર્ણન કરે છે, બે વ્યક્તિઓનું, જેમાંથી એક તો મૂંગો છે અને કોઈ વસ્તુ પર અધિકાર નથી ધરાવતો, પરંતુ તે પોતાના માલિક માટે બોજ છે, જ્યાં પણ તેને મોકલવામાં આવે તેનાથી ભલાઇની અપેક્ષા કરવામાં નથી આવતી, શું આ અને તે જે ન્યાય કરવાનો આદેશ આપે છે તથા સત્યમાર્ગ પર જ ચાલે છે, બન્ને સરખાં હોઇ શકે છે

❮ Previous Next ❯

ترجمة: وضرب الله مثلا رجلين أحدهما أبكم لا يقدر على شيء وهو كل, باللغة الغوجاراتية

﴿وضرب الله مثلا رجلين أحدهما أبكم لا يقدر على شيء وهو كل﴾ [النَّحل: 76]

Rabila Al Omari
Allaha ta'ala eka bijum udaharana varnana kare che, be vyakti'onum, jemanthi eka to mungo che ane ko'i vastu para adhikara nathi dharavato, parantu te potana malika mate boja che, jyam pana tene mokalavamam ave tenathi bhala'ini apeksa karavamam nathi avati, sum a ane te je n'yaya karavano adesa ape che tatha satyamarga para ja cale che, banne sarakham ho'i sake che
Rabila Al Omari
Allāha ta'ālā ēka bījuṁ udāharaṇa varṇana karē chē, bē vyakti'ōnuṁ, jēmānthī ēka tō mūṅgō chē anē kō'ī vastu para adhikāra nathī dharāvatō, parantu tē pōtānā mālika māṭē bōja chē, jyāṁ paṇa tēnē mōkalavāmāṁ āvē tēnāthī bhalā'inī apēkṣā karavāmāṁ nathī āvatī, śuṁ ā anē tē jē n'yāya karavānō ādēśa āpē chē tathā satyamārga para ja cālē chē, bannē sarakhāṁ hō'i śakē chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek