×

અને અલ્લાહ તઆલાએ તમારા માટે તમારા ઘરોને શાંતિની જગ્યા બનાવી દીધી અને 16:80 Gujarati translation

Quran infoGujaratiSurah An-Nahl ⮕ (16:80) ayat 80 in Gujarati

16:80 Surah An-Nahl ayat 80 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah An-Nahl ayat 80 - النَّحل - Page - Juz 14

﴿وَٱللَّهُ جَعَلَ لَكُم مِّنۢ بُيُوتِكُمۡ سَكَنٗا وَجَعَلَ لَكُم مِّن جُلُودِ ٱلۡأَنۡعَٰمِ بُيُوتٗا تَسۡتَخِفُّونَهَا يَوۡمَ ظَعۡنِكُمۡ وَيَوۡمَ إِقَامَتِكُمۡ وَمِنۡ أَصۡوَافِهَا وَأَوۡبَارِهَا وَأَشۡعَارِهَآ أَثَٰثٗا وَمَتَٰعًا إِلَىٰ حِينٖ ﴾
[النَّحل: 80]

અને અલ્લાહ તઆલાએ તમારા માટે તમારા ઘરોને શાંતિની જગ્યા બનાવી દીધી અને તેણે જ તમારા માટે ઢોરોના ચામડાના ઘર બનાવી દીધા છે જે તમને હલકું લાગે છે, પોતાના આગળ વધવાના દિવસે અને પોતાના રોકાવાના દિવસે પણ અને તેમના વાળ તથા ઉન વડે પણ તેણે ઘણા સામાન અને એક નક્કી કરેલ મુદ્દત સુધી ફાયદો મેળવવાની વસ્તુઓ બનાવી

❮ Previous Next ❯

ترجمة: والله جعل لكم من بيوتكم سكنا وجعل لكم من جلود الأنعام بيوتا, باللغة الغوجاراتية

﴿والله جعل لكم من بيوتكم سكنا وجعل لكم من جلود الأنعام بيوتا﴾ [النَّحل: 80]

Rabila Al Omari
ane allaha ta'ala'e tamara mate tamara gharone santini jagya banavi didhi ane tene ja tamara mate dhorona camadana ghara banavi didha che je tamane halakum lage che, potana agala vadhavana divase ane potana rokavana divase pana ane temana vala tatha una vade pana tene ghana samana ane eka nakki karela muddata sudhi phayado melavavani vastu'o banavi
Rabila Al Omari
anē allāha ta'ālā'ē tamārā māṭē tamārā gharōnē śāntinī jagyā banāvī dīdhī anē tēṇē ja tamārā māṭē ḍhōrōnā cāmaḍānā ghara banāvī dīdhā chē jē tamanē halakuṁ lāgē chē, pōtānā āgaḷa vadhavānā divasē anē pōtānā rōkāvānā divasē paṇa anē tēmanā vāḷa tathā una vaḍē paṇa tēṇē ghaṇā sāmāna anē ēka nakkī karēla muddata sudhī phāyadō mēḷavavānī vastu'ō banāvī
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek