×

અલ્લાહ એ જ તમારા માટે પોતાની સર્જન કરેલી વસ્તુઓ માંથી છાંયડો બનાવ્યો 16:81 Gujarati translation

Quran infoGujaratiSurah An-Nahl ⮕ (16:81) ayat 81 in Gujarati

16:81 Surah An-Nahl ayat 81 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah An-Nahl ayat 81 - النَّحل - Page - Juz 14

﴿وَٱللَّهُ جَعَلَ لَكُم مِّمَّا خَلَقَ ظِلَٰلٗا وَجَعَلَ لَكُم مِّنَ ٱلۡجِبَالِ أَكۡنَٰنٗا وَجَعَلَ لَكُمۡ سَرَٰبِيلَ تَقِيكُمُ ٱلۡحَرَّ وَسَرَٰبِيلَ تَقِيكُم بَأۡسَكُمۡۚ كَذَٰلِكَ يُتِمُّ نِعۡمَتَهُۥ عَلَيۡكُمۡ لَعَلَّكُمۡ تُسۡلِمُونَ ﴾
[النَّحل: 81]

અલ્લાહ એ જ તમારા માટે પોતાની સર્જન કરેલી વસ્તુઓ માંથી છાંયડો બનાવ્યો અને તેણે જ તમારા માટે પર્વતોમાં ગુફા બનાવી છે અને તેણે જ તમારા માટે પોશાક બનાવ્યા જે તમને ગરમીથી બચાવે છે અને એવા વસ્ત્રો પણ જે તમને યુદ્ધના સમયે કામ લાગે, તે આવી જ રીતે પોતાની નેઅમતો આપી રહ્યો છે જેથી તમે આદેશનું અનુસરણ કરનારા બની જાવ

❮ Previous Next ❯

ترجمة: والله جعل لكم مما خلق ظلالا وجعل لكم من الجبال أكنانا وجعل, باللغة الغوجاراتية

﴿والله جعل لكم مما خلق ظلالا وجعل لكم من الجبال أكنانا وجعل﴾ [النَّحل: 81]

Rabila Al Omari
allaha e ja tamara mate potani sarjana kareli vastu'o manthi chanyado banavyo ane tene ja tamara mate parvatomam gupha banavi che ane tene ja tamara mate posaka banavya je tamane garamithi bacave che ane eva vastro pana je tamane yud'dhana samaye kama lage, te avi ja rite potani ne'amato api rahyo che jethi tame adesanum anusarana karanara bani java
Rabila Al Omari
allāha ē ja tamārā māṭē pōtānī sarjana karēlī vastu'ō mānthī chānyaḍō banāvyō anē tēṇē ja tamārā māṭē parvatōmāṁ guphā banāvī chē anē tēṇē ja tamārā māṭē pōśāka banāvyā jē tamanē garamīthī bacāvē chē anē ēvā vastrō paṇa jē tamanē yud'dhanā samayē kāma lāgē, tē āvī ja rītē pōtānī nē'amatō āpī rahyō chē jēthī tamē ādēśanuṁ anusaraṇa karanārā banī jāva
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek