×

અને એવું કહી દો કે દરેક પ્રશંસા અલ્લાહ માટે જ છે જે 17:111 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Isra’ ⮕ (17:111) ayat 111 in Gujarati

17:111 Surah Al-Isra’ ayat 111 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Isra’ ayat 111 - الإسرَاء - Page - Juz 15

﴿وَقُلِ ٱلۡحَمۡدُ لِلَّهِ ٱلَّذِي لَمۡ يَتَّخِذۡ وَلَدٗا وَلَمۡ يَكُن لَّهُۥ شَرِيكٞ فِي ٱلۡمُلۡكِ وَلَمۡ يَكُن لَّهُۥ وَلِيّٞ مِّنَ ٱلذُّلِّۖ وَكَبِّرۡهُ تَكۡبِيرَۢا ﴾
[الإسرَاء: 111]

અને એવું કહી દો કે દરેક પ્રશંસા અલ્લાહ માટે જ છે જે ન સંતાન રાખે છે અને ન પોતાના સામ્રાજ્યમાં કોઈને ભાગીદાર ઠેરવે છે અને ન તે અશક્ત છે કે જેથી તેને કોઈની મદદની જરૂર પડે અને તમે તેની ઉચ્ચતાનું ખૂબ જ વર્ણન કરતા રહો

❮ Previous Next ❯

ترجمة: وقل الحمد لله الذي لم يتخذ ولدا ولم يكن له شريك في, باللغة الغوجاراتية

﴿وقل الحمد لله الذي لم يتخذ ولدا ولم يكن له شريك في﴾ [الإسرَاء: 111]

Rabila Al Omari
ane evum kahi do ke dareka prasansa allaha mate ja che je na santana rakhe che ane na potana samrajyamam ko'ine bhagidara therave che ane na te asakta che ke jethi tene ko'ini madadani jarura pade ane tame teni uccatanum khuba ja varnana karata raho
Rabila Al Omari
anē ēvuṁ kahī dō kē darēka praśansā allāha māṭē ja chē jē na santāna rākhē chē anē na pōtānā sāmrājyamāṁ kō'īnē bhāgīdāra ṭhēravē chē anē na tē aśakta chē kē jēthī tēnē kō'īnī madadanī jarūra paḍē anē tamē tēnī uccatānuṁ khūba ja varṇana karatā rahō
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek