×

અને જ્યારે અમે કોઈ વસ્તીને નષ્ટ કરવાનો નિર્ણય કરી લઇએ છીએ તો 17:16 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Isra’ ⮕ (17:16) ayat 16 in Gujarati

17:16 Surah Al-Isra’ ayat 16 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Isra’ ayat 16 - الإسرَاء - Page - Juz 15

﴿وَإِذَآ أَرَدۡنَآ أَن نُّهۡلِكَ قَرۡيَةً أَمَرۡنَا مُتۡرَفِيهَا فَفَسَقُواْ فِيهَا فَحَقَّ عَلَيۡهَا ٱلۡقَوۡلُ فَدَمَّرۡنَٰهَا تَدۡمِيرٗا ﴾
[الإسرَاء: 16]

અને જ્યારે અમે કોઈ વસ્તીને નષ્ટ કરવાનો નિર્ણય કરી લઇએ છીએ તો ત્યાંના સુખી લોકોને આદેશ આપીએ છે અને તે વસ્તીમાં સ્પષ્ટ રીતે અવજ્ઞા કરવા લાગે છે તો તેમના પર (યાતનાની) વાત નક્કી થઇ જાય છે. પછી અમે તે વસ્તીને નષ્ટ કરી દઇએ છીએ

❮ Previous Next ❯

ترجمة: وإذا أردنا أن نهلك قرية أمرنا مترفيها ففسقوا فيها فحق عليها القول, باللغة الغوجاراتية

﴿وإذا أردنا أن نهلك قرية أمرنا مترفيها ففسقوا فيها فحق عليها القول﴾ [الإسرَاء: 16]

Rabila Al Omari
ane jyare ame ko'i vastine nasta karavano nirnaya kari la'i'e chi'e to tyanna sukhi lokone adesa api'e che ane te vastimam spasta rite avajna karava lage che to temana para (yatanani) vata nakki tha'i jaya che. Pachi ame te vastine nasta kari da'i'e chi'e
Rabila Al Omari
anē jyārē amē kō'ī vastīnē naṣṭa karavānō nirṇaya karī la'i'ē chī'ē tō tyānnā sukhī lōkōnē ādēśa āpī'ē chē anē tē vastīmāṁ spaṣṭa rītē avajñā karavā lāgē chē tō tēmanā para (yātanānī) vāta nakkī tha'i jāya chē. Pachī amē tē vastīnē naṣṭa karī da'i'ē chī'ē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek