×

તેમના માટે હંમેશા બાકી રહેવાવાળી જન્નતો છે, તેમની નીચેથી નહેરો વહી રહી 18:31 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Kahf ⮕ (18:31) ayat 31 in Gujarati

18:31 Surah Al-Kahf ayat 31 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Kahf ayat 31 - الكَهف - Page - Juz 15

﴿أُوْلَٰٓئِكَ لَهُمۡ جَنَّٰتُ عَدۡنٖ تَجۡرِي مِن تَحۡتِهِمُ ٱلۡأَنۡهَٰرُ يُحَلَّوۡنَ فِيهَا مِنۡ أَسَاوِرَ مِن ذَهَبٖ وَيَلۡبَسُونَ ثِيَابًا خُضۡرٗا مِّن سُندُسٖ وَإِسۡتَبۡرَقٖ مُّتَّكِـِٔينَ فِيهَا عَلَى ٱلۡأَرَآئِكِۚ نِعۡمَ ٱلثَّوَابُ وَحَسُنَتۡ مُرۡتَفَقٗا ﴾
[الكَهف: 31]

તેમના માટે હંમેશા બાકી રહેવાવાળી જન્નતો છે, તેમની નીચેથી નહેરો વહી રહી હશે, ત્યાં તેમને સોનાની બંગડીઓ પહેરાવવામાં આવશે અને લીલા રંગના મુલાયમ અને પાતળાં અને જાડાં રેશમી પોશાક પહેરશે, ત્યાં આસનો પર તકિયા લગાવેલા હશે, કેટલું સુંદર વળતર છે અને આરામ કરવાની શ્રેષ્ઠ જગ્યા છે

❮ Previous Next ❯

ترجمة: أولئك لهم جنات عدن تجري من تحتهم الأنهار يحلون فيها من أساور, باللغة الغوجاراتية

﴿أولئك لهم جنات عدن تجري من تحتهم الأنهار يحلون فيها من أساور﴾ [الكَهف: 31]

Rabila Al Omari
temana mate hammesa baki rahevavali jannato che, temani nicethi nahero vahi rahi hase, tyam temane sonani bangadi'o paheravavamam avase ane lila rangana mulayama ane patalam ane jadam resami posaka paherase, tyam asano para takiya lagavela hase, ketalum sundara valatara che ane arama karavani srestha jagya che
Rabila Al Omari
tēmanā māṭē hammēśā bākī rahēvāvāḷī jannatō chē, tēmanī nīcēthī nahērō vahī rahī haśē, tyāṁ tēmanē sōnānī baṅgaḍī'ō pahērāvavāmāṁ āvaśē anē līlā raṅganā mulāyama anē pātaḷāṁ anē jāḍāṁ rēśamī pōśāka pahēraśē, tyāṁ āsanō para takiyā lagāvēlā haśē, kēṭaluṁ sundara vaḷatara chē anē ārāma karavānī śrēṣṭha jagyā chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek