×

તેવી જ રીતે અજ્ઞાની લોકોએ પણ કહ્યું કે અલ્લાહ તઆલા પોતે અમારી 2:118 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Baqarah ⮕ (2:118) ayat 118 in Gujarati

2:118 Surah Al-Baqarah ayat 118 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Baqarah ayat 118 - البَقَرَة - Page - Juz 1

﴿وَقَالَ ٱلَّذِينَ لَا يَعۡلَمُونَ لَوۡلَا يُكَلِّمُنَا ٱللَّهُ أَوۡ تَأۡتِينَآ ءَايَةٞۗ كَذَٰلِكَ قَالَ ٱلَّذِينَ مِن قَبۡلِهِم مِّثۡلَ قَوۡلِهِمۡۘ تَشَٰبَهَتۡ قُلُوبُهُمۡۗ قَدۡ بَيَّنَّا ٱلۡأٓيَٰتِ لِقَوۡمٖ يُوقِنُونَ ﴾
[البَقَرَة: 118]

તેવી જ રીતે અજ્ઞાની લોકોએ પણ કહ્યું કે અલ્લાહ તઆલા પોતે અમારી સાથે વાત કેમ નથી કરતો અથવા અમારી પાસે કોઇ નિશાની કેમ નથી આવતી ? આવી જ રીતે આવી જ વાત તેઓના પુર્વજોએ પણ કહી હતી, તેઓના અને તેમના પૂર્વજોના હૃદયો સરખા થઇ ગયા, અમે તો વિશ્ર્વાસ રાખનારાઓ માટે નિશાનીઓ બતાવી દીધી

❮ Previous Next ❯

ترجمة: وقال الذين لا يعلمون لولا يكلمنا الله أو تأتينا آية كذلك قال, باللغة الغوجاراتية

﴿وقال الذين لا يعلمون لولا يكلمنا الله أو تأتينا آية كذلك قال﴾ [البَقَرَة: 118]

Rabila Al Omari
tevi ja rite ajnani loko'e pana kahyum ke allaha ta'ala pote amari sathe vata kema nathi karato athava amari pase ko'i nisani kema nathi avati? Avi ja rite avi ja vata te'ona purvajo'e pana kahi hati, te'ona ane temana purvajona hrdayo sarakha tha'i gaya, ame to visrvasa rakhanara'o mate nisani'o batavi didhi
Rabila Al Omari
tēvī ja rītē ajñānī lōkō'ē paṇa kahyuṁ kē allāha ta'ālā pōtē amārī sāthē vāta kēma nathī karatō athavā amārī pāsē kō'i niśānī kēma nathī āvatī? Āvī ja rītē āvī ja vāta tē'ōnā purvajō'ē paṇa kahī hatī, tē'ōnā anē tēmanā pūrvajōnā hr̥dayō sarakhā tha'i gayā, amē tō viśrvāsa rākhanārā'ō māṭē niśānī'ō batāvī dīdhī
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek