×

લોકો તમને શરાબ અને જુગાર વિશે પુછે છે, તમે કહી દો કે 2:219 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Baqarah ⮕ (2:219) ayat 219 in Gujarati

2:219 Surah Al-Baqarah ayat 219 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Baqarah ayat 219 - البَقَرَة - Page - Juz 2

﴿۞ يَسۡـَٔلُونَكَ عَنِ ٱلۡخَمۡرِ وَٱلۡمَيۡسِرِۖ قُلۡ فِيهِمَآ إِثۡمٞ كَبِيرٞ وَمَنَٰفِعُ لِلنَّاسِ وَإِثۡمُهُمَآ أَكۡبَرُ مِن نَّفۡعِهِمَاۗ وَيَسۡـَٔلُونَكَ مَاذَا يُنفِقُونَۖ قُلِ ٱلۡعَفۡوَۗ كَذَٰلِكَ يُبَيِّنُ ٱللَّهُ لَكُمُ ٱلۡأٓيَٰتِ لَعَلَّكُمۡ تَتَفَكَّرُونَ ﴾
[البَقَرَة: 219]

લોકો તમને શરાબ અને જુગાર વિશે પુછે છે, તમે કહી દો કે આ બન્નેમાં ઘણું જ મોટું પાપ છે, અને લોકોને તેનાથી દૂનિયાનો ફાયદો પણ થાય છે, પરંતુ તેનું પાપ તેઓના ફાયદા કરતા ઘણું જ વધારે છે, તમને પુછે છે કે શું ખર્ચ કરીએ? તો તમે કહી દો કે તમારી જરૂરિયાતથી વધારાની વસ્તુ (ખર્ચ કરો). અલ્લાહ તઆલા આવી જ રીતે પોતાના આદેશો સ્પષ્ટ તમારા માટે બયાન કરી દે છે જેથી તમે વિચારી, સમજી શકો

❮ Previous Next ❯

ترجمة: يسألونك عن الخمر والميسر قل فيهما إثم كبير ومنافع للناس وإثمهما أكبر, باللغة الغوجاراتية

﴿يسألونك عن الخمر والميسر قل فيهما إثم كبير ومنافع للناس وإثمهما أكبر﴾ [البَقَرَة: 219]

Rabila Al Omari
loko tamane saraba ane jugara vise puche che, tame kahi do ke a bannemam ghanum ja motum papa che, ane lokone tenathi duniyano phayado pana thaya che, parantu tenum papa te'ona phayada karata ghanum ja vadhare che, tamane puche che ke sum kharca kari'e? To tame kahi do ke tamari jaruriyatathi vadharani vastu (kharca karo). Allaha ta'ala avi ja rite potana adeso spasta tamara mate bayana kari de che jethi tame vicari, samaji sako
Rabila Al Omari
lōkō tamanē śarāba anē jugāra viśē puchē chē, tamē kahī dō kē ā bannēmāṁ ghaṇuṁ ja mōṭuṁ pāpa chē, anē lōkōnē tēnāthī dūniyānō phāyadō paṇa thāya chē, parantu tēnuṁ pāpa tē'ōnā phāyadā karatā ghaṇuṁ ja vadhārē chē, tamanē puchē chē kē śuṁ kharca karī'ē? Tō tamē kahī dō kē tamārī jarūriyātathī vadhārānī vastu (kharca karō). Allāha ta'ālā āvī ja rītē pōtānā ādēśō spaṣṭa tamārā māṭē bayāna karī dē chē jēthī tamē vicārī, samajī śakō
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek