×

દૂનિયા અને આખેરત (પરલોક) ના કાર્યો અને તમને અનાથો વિશે પણ સવાલ 2:220 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Baqarah ⮕ (2:220) ayat 220 in Gujarati

2:220 Surah Al-Baqarah ayat 220 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Baqarah ayat 220 - البَقَرَة - Page - Juz 2

﴿فِي ٱلدُّنۡيَا وَٱلۡأٓخِرَةِۗ وَيَسۡـَٔلُونَكَ عَنِ ٱلۡيَتَٰمَىٰۖ قُلۡ إِصۡلَاحٞ لَّهُمۡ خَيۡرٞۖ وَإِن تُخَالِطُوهُمۡ فَإِخۡوَٰنُكُمۡۚ وَٱللَّهُ يَعۡلَمُ ٱلۡمُفۡسِدَ مِنَ ٱلۡمُصۡلِحِۚ وَلَوۡ شَآءَ ٱللَّهُ لَأَعۡنَتَكُمۡۚ إِنَّ ٱللَّهَ عَزِيزٌ حَكِيمٞ ﴾
[البَقَرَة: 220]

દૂનિયા અને આખેરત (પરલોક) ના કાર્યો અને તમને અનાથો વિશે પણ સવાલ કરે છે તમે કહી દો કે તેઓ સાથે લાગણી ઉત્તમ છે, તમે જો તેઓનું ધન પોતાના ધન સાથે મેળવી પણ લો, તો તે તમારા ભાઇ છે, ખરાબ અને સારા ઇરાદાને અલ્લાહ ખુબ સારી રીતે જાણે છે અને જો અલ્લાહ ઇચ્છતો તો તમને કઠણાઇઓમાં નાખી દેત, નિંશંક અલ્લાહ તઆલા વિજયી અને હિકમતવાળો છે

❮ Previous Next ❯

ترجمة: في الدنيا والآخرة ويسألونك عن اليتامى قل إصلاح لهم خير وإن تخالطوهم, باللغة الغوجاراتية

﴿في الدنيا والآخرة ويسألونك عن اليتامى قل إصلاح لهم خير وإن تخالطوهم﴾ [البَقَرَة: 220]

Rabila Al Omari
duniya ane akherata (paraloka) na karyo ane tamane anatho vise pana savala kare che tame kahi do ke te'o sathe lagani uttama che, tame jo te'onum dhana potana dhana sathe melavi pana lo, to te tamara bha'i che, kharaba ane sara iradane allaha khuba sari rite jane che ane jo allaha icchato to tamane kathana'i'omam nakhi deta, ninsanka allaha ta'ala vijayi ane hikamatavalo che
Rabila Al Omari
dūniyā anē ākhērata (paralōka) nā kāryō anē tamanē anāthō viśē paṇa savāla karē chē tamē kahī dō kē tē'ō sāthē lāgaṇī uttama chē, tamē jō tē'ōnuṁ dhana pōtānā dhana sāthē mēḷavī paṇa lō, tō tē tamārā bhā'i chē, kharāba anē sārā irādānē allāha khuba sārī rītē jāṇē chē anē jō allāha icchatō tō tamanē kaṭhaṇā'i'ōmāṁ nākhī dēta, ninśaṅka allāha ta'ālā vijayī anē hikamatavāḷō chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek