×

તમને માસિક પિરીયડ બાબતે સવાલ કરે છે, કહી દો કે તે ગંદકી 2:222 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Baqarah ⮕ (2:222) ayat 222 in Gujarati

2:222 Surah Al-Baqarah ayat 222 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Baqarah ayat 222 - البَقَرَة - Page - Juz 2

﴿وَيَسۡـَٔلُونَكَ عَنِ ٱلۡمَحِيضِۖ قُلۡ هُوَ أَذٗى فَٱعۡتَزِلُواْ ٱلنِّسَآءَ فِي ٱلۡمَحِيضِ وَلَا تَقۡرَبُوهُنَّ حَتَّىٰ يَطۡهُرۡنَۖ فَإِذَا تَطَهَّرۡنَ فَأۡتُوهُنَّ مِنۡ حَيۡثُ أَمَرَكُمُ ٱللَّهُۚ إِنَّ ٱللَّهَ يُحِبُّ ٱلتَّوَّٰبِينَ وَيُحِبُّ ٱلۡمُتَطَهِّرِينَ ﴾
[البَقَرَة: 222]

તમને માસિક પિરીયડ બાબતે સવાલ કરે છે, કહી દો કે તે ગંદકી છે, માસિક પિરીયડની સ્થિતીમાં સ્ત્રીઓ (સાથે સંભોગ કરવાથી) થી જુદા રહો અને જ્યાં સુધી તેણીઓ પાક ન થઇ જાય તેણીઓની નજીક ન જાઓ, હાઁ જ્યારે તે પાક થઇ જાય તો તેણીઓ પાસે જાઓ જ્યાંથી અલ્લાહએ તમને પરવાનગી આપી છે, અલ્લાહ તઆલા તૌબા કરવાવાળાને અને પાક-સાફ રહેવાવાળાને પસંદ કરે છે

❮ Previous Next ❯

ترجمة: ويسألونك عن المحيض قل هو أذى فاعتزلوا النساء في المحيض ولا تقربوهن, باللغة الغوجاراتية

﴿ويسألونك عن المحيض قل هو أذى فاعتزلوا النساء في المحيض ولا تقربوهن﴾ [البَقَرَة: 222]

Rabila Al Omari
tamane masika piriyada babate savala kare che, kahi do ke te gandaki che, masika piriyadani sthitimam stri'o (sathe sambhoga karavathi) thi juda raho ane jyam sudhi teni'o paka na tha'i jaya teni'oni najika na ja'o, ham jyare te paka tha'i jaya to teni'o pase ja'o jyanthi allaha'e tamane paravanagi api che, allaha ta'ala tauba karavavalane ane paka-sapha rahevavalane pasanda kare che
Rabila Al Omari
tamanē māsika pirīyaḍa bābatē savāla karē chē, kahī dō kē tē gandakī chē, māsika pirīyaḍanī sthitīmāṁ strī'ō (sāthē sambhōga karavāthī) thī judā rahō anē jyāṁ sudhī tēṇī'ō pāka na tha'i jāya tēṇī'ōnī najīka na jā'ō, hām̐ jyārē tē pāka tha'i jāya tō tēṇī'ō pāsē jā'ō jyānthī allāha'ē tamanē paravānagī āpī chē, allāha ta'ālā taubā karavāvāḷānē anē pāka-sāpha rahēvāvāḷānē pasanda karē chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek