×

તમારી પત્નિઓ તમારી ખેતી છે, પોતાની ખેતીઓમાં જેવી રીતે ઇચ્છો આવો અને 2:223 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Baqarah ⮕ (2:223) ayat 223 in Gujarati

2:223 Surah Al-Baqarah ayat 223 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Baqarah ayat 223 - البَقَرَة - Page - Juz 2

﴿نِسَآؤُكُمۡ حَرۡثٞ لَّكُمۡ فَأۡتُواْ حَرۡثَكُمۡ أَنَّىٰ شِئۡتُمۡۖ وَقَدِّمُواْ لِأَنفُسِكُمۡۚ وَٱتَّقُواْ ٱللَّهَ وَٱعۡلَمُوٓاْ أَنَّكُم مُّلَٰقُوهُۗ وَبَشِّرِ ٱلۡمُؤۡمِنِينَ ﴾
[البَقَرَة: 223]

તમારી પત્નિઓ તમારી ખેતી છે, પોતાની ખેતીઓમાં જેવી રીતે ઇચ્છો આવો અને પોતાના માટે (સદકાર્યો) આગળ મોકલો અને અલ્લાહ તઆલાથી ડરતા રહો અને જાણી લો કે તમે તેને મળવાના છો અને ઇમાનવાળાઓને શુભસુચના સંભળાવી દો

❮ Previous Next ❯

ترجمة: نساؤكم حرث لكم فأتوا حرثكم أنى شئتم وقدموا لأنفسكم واتقوا الله واعلموا, باللغة الغوجاراتية

﴿نساؤكم حرث لكم فأتوا حرثكم أنى شئتم وقدموا لأنفسكم واتقوا الله واعلموا﴾ [البَقَرَة: 223]

Rabila Al Omari
tamari patni'o tamari kheti che, potani kheti'omam jevi rite iccho avo ane potana mate (sadakaryo) agala mokalo ane allaha ta'alathi darata raho ane jani lo ke tame tene malavana cho ane imanavala'one subhasucana sambhalavi do
Rabila Al Omari
tamārī patni'ō tamārī khētī chē, pōtānī khētī'ōmāṁ jēvī rītē icchō āvō anē pōtānā māṭē (sadakāryō) āgaḷa mōkalō anē allāha ta'ālāthī ḍaratā rahō anē jāṇī lō kē tamē tēnē maḷavānā chō anē imānavāḷā'ōnē śubhasucanā sambhaḷāvī dō
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek