×

ઇમાનવાળાઓ અને સદકાર્યો કરવાવાળાઓને તે જન્નતોની શુભસૂચના આપી દો જેની નીચે નહેરો 2:25 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Baqarah ⮕ (2:25) ayat 25 in Gujarati

2:25 Surah Al-Baqarah ayat 25 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Baqarah ayat 25 - البَقَرَة - Page - Juz 1

﴿وَبَشِّرِ ٱلَّذِينَ ءَامَنُواْ وَعَمِلُواْ ٱلصَّٰلِحَٰتِ أَنَّ لَهُمۡ جَنَّٰتٖ تَجۡرِي مِن تَحۡتِهَا ٱلۡأَنۡهَٰرُۖ كُلَّمَا رُزِقُواْ مِنۡهَا مِن ثَمَرَةٖ رِّزۡقٗا قَالُواْ هَٰذَا ٱلَّذِي رُزِقۡنَا مِن قَبۡلُۖ وَأُتُواْ بِهِۦ مُتَشَٰبِهٗاۖ وَلَهُمۡ فِيهَآ أَزۡوَٰجٞ مُّطَهَّرَةٞۖ وَهُمۡ فِيهَا خَٰلِدُونَ ﴾
[البَقَرَة: 25]

ઇમાનવાળાઓ અને સદકાર્યો કરવાવાળાઓને તે જન્નતોની શુભસૂચના આપી દો જેની નીચે નહેરો વહી રહી છે, જ્યારે પણ તેઓને ફળો આપવામાં આવશે (અને ફરી તેના જેવું જ ફળ લાવવામાં આવશે) તો કહેશે કે આ તો તે જ છે જે અમને આનાથી પહેલા આપવામાં આવ્યું હતું અને તેઓ માટે પવિત્ર પત્નિઓ છે અને તેઓ તે જન્નતોમાં હંમેશા રહેવાવાળા છે

❮ Previous Next ❯

ترجمة: وبشر الذين آمنوا وعملوا الصالحات أن لهم جنات تجري من تحتها الأنهار, باللغة الغوجاراتية

﴿وبشر الذين آمنوا وعملوا الصالحات أن لهم جنات تجري من تحتها الأنهار﴾ [البَقَرَة: 25]

Rabila Al Omari
imanavala'o ane sadakaryo karavavala'one te jannatoni subhasucana api do jeni nice nahero vahi rahi che, jyare pana te'one phalo apavamam avase (ane phari tena jevum ja phala lavavamam avase) to kahese ke a to te ja che je amane anathi pahela apavamam avyum hatum ane te'o mate pavitra patni'o che ane te'o te jannatomam hammesa rahevavala che
Rabila Al Omari
imānavāḷā'ō anē sadakāryō karavāvāḷā'ōnē tē jannatōnī śubhasūcanā āpī dō jēnī nīcē nahērō vahī rahī chē, jyārē paṇa tē'ōnē phaḷō āpavāmāṁ āvaśē (anē pharī tēnā jēvuṁ ja phaḷa lāvavāmāṁ āvaśē) tō kahēśē kē ā tō tē ja chē jē amanē ānāthī pahēlā āpavāmāṁ āvyuṁ hatuṁ anē tē'ō māṭē pavitra patni'ō chē anē tē'ō tē jannatōmāṁ hammēśā rahēvāvāḷā chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek